શોધખોળ કરો

વિવિધતામાં જ એકતા દેશની શાન -સરદાર પટેલ જયંતિ પર પીએમ મોદી

સરદાર જયંતિ પર પટેલને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે આજે પણ તેમનો અવાજ કાનોમાં ગુંજી રહ્યો છે, તેમના બોલેલા એક એક શબ્દો આજે પણ ખુબ મહત્વના છે

અમદાવાદઃ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની આ જે 144મી જન્મ જયંતિ છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના કેવડિયા કૉલોની ખાતે આવીને સરદાર પટેલની સ્ટેચ્યૂને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. અહીં પીએમ મોદીએ એકતા અને અખંડતાના આદર્શ પુરુષ ગણાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘સરદાર પટેલના વિચારોમાં દેશની એકતાને દરેક વ્યક્તિ અનુભવે કરી શકે છે. આજે આપણે તેમના અવાજને સૌથી મોટી પ્રતિમાની નીચે સાંભળી રહ્યાં છીએ. આજે અહીં આવીને મને ખુબ આનંદ થયો.’ વિવિધતામાં જ એકતા દેશની શાન -સરદાર પટેલ જયંતિ પર પીએમ મોદી સરદાર જયંતિ પર પટેલને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે આજે પણ તેમનો અવાજ કાનોમાં ગુંજી રહ્યો છે, તેમના બોલેલા એક એક શબ્દો આજે પણ ખુબ મહત્વના છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સરદાર સરોવર ડેમ નજીક આવેલુ કેવડિયા કૉલોનીમાં લાખોની મેદનીમાં આજે લોકો સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર જઇને નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. વિવિધતામાં જ એકતા દેશની શાન -સરદાર પટેલ જયંતિ પર પીએમ મોદી અહીં પીએમ મોદીએ એકતા દિવસ પરેડમાં ભાગ લીધો, બાદમાં ટેકનોલૉજી ડેમોન્ટ્રેશન સાઇટ અને કેવડિયામાં સિવિલ સર્વિસ પ્રૉબેશનર્સની સાથે વાતચીત પણ કરવાનાં છે. વિવિધતામાં જ એકતા દેશની શાન -સરદાર પટેલ જયંતિ પર પીએમ મોદી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

Embed widget