શોધખોળ કરો

મન કી બાત: નોટબંધી વિષે PMએ કહ્યું- દેશના ખેડૂત, ગરીબ અને મજૂરના ભલા માટે લીધો આ નિર્ણય

નવી દિલ્લી: પ્રધાનમંત્રી મોદી આજે રેડિયો પર 26મી વાર મનકી બાત કરી હતી. જેમાં નોટબંધી પર બોલતાં મોદીએ કહ્યું હતું કે, જ્યારે મેં નોટંધીનો નિર્ણય લીધો હતો ત્યારે કહ્યું હતું, નિર્ણય સામાન્ય નથી મુશ્કેલીઓથી ભરેલો છે.તમારી મુશ્કેલીઓને સમજું છું, ભ્રમિત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે તેમ છતાં દેશહિતની આ વાતનો તમે સ્વીકાર કર્યો છે. આ નિર્ણય મેં દેશના ખડૂત, ગરીબ, મજૂર અને વંચિત લોકોના ભલામાં લીધો છે. આ ઉપરાંત પીએમએ દિવાળીની ઉજવણી જવાનો સાથે ઉજવી તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે,  'ગત મહિને આપણે દિવાળી ઉજવી, દર વખતની જેમ  આ વખતે પણ મે જવાનો સાથે દિવાળી મનાવી. ગત મહિને દેશે અલગ અંદાજમાં દિવાળી સેનાના જવાનોને સમર્પિત કરી, મારી તમને અપીલ છે કે તમારો સ્વભાવ જાળવી રાખો. કોઈપણ ઉત્સવ હોય, દેશના જવાનોને આપણે કોઈને કોઈ રીતે યાદ કરીએ.' સાથે જ કશ્મીરમાં જે રીતે શાળા સળગાવવામાં આવી તે અંગે પીએમએ દુખ વ્યક્ત કર્યુ હતું. પીએમએ કેશલેસ ઈકોનોમી અને નોટબંધી અંગે વાત કરતા કહ્યું કે, ‘તમારી મુશ્કેલીઓને સમજું છું, ભ્રમિત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે તેમ છતાં દેશહિતની આ વાતનો તમ સ્વીકાર કર્યો છે. જ્યારે મેં નોટંધીનો નિર્ણય લીધો હતો ત્યારે કહ્યું હતું, નિર્ણય સામાન્ય નથી મુશ્કેલીઓથી ભરેલો છે. નોટબંધીના પ્રભાવમાંથી નીકળવામાં 50 દિવસ લાગી જશે. તે બાદ સ્થિતિ સામાન્ય થઈ જશે. નોટબંધીના ફેંસલા બાદ લોકોએ કહ્યું કે 500 અને 1000 રૂપિયાની નોટ પર વિસ્તારથી વાત કરજો. ઉલ્લેખનીય છે કે નોટબંધીને લઈને પીએમને અનેક લોકોના સંદેશાઓ મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget