શોધખોળ કરો

આજે PM મોદી કરાવશે ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત, જાણો વિગત

અભિયાન અંતર્ગત દરેક કોલેજ અને યુનિવર્સિટીએ 15 દિવસનો ફિટનેસ પ્લાન તૈયાર કરવો પડશે અને તેને કોલેજ-યુનિવર્સિટીની પોર્ટલ, વેબસાઇટ પર અપલોડ કરવો પડશે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરાવશે. કાર્યક્રમની શરૂઆત સવારે 10 કલાકે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં થશે. આ અભિયાન અંતર્ગત દરેક કોલેજ અને યુનિવર્સિટીએ 15 દિવસનો ફિટનેસ પ્લાન તૈયાર કરવો પડશે અને તેને કોલેજ-યુનિવર્સિટીની પોર્ટલ, વેબસાઇટ પર અપલોડ કરવો પડશે. તાજેતરમાં જ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ પર સરકારને સલાહ આપવા માટે એક સમિતિ બનાવવામાં આવી હતી. સમિતિમાં ભારતીય ઓલંપિક સંઘ, રાષ્ટ્રીય ખેલ સંઘ, સરકારી અધિકારી, ખાનગી એકમો અને પ્રસિદ્ધ ફિટનેસ હસ્તીઓને સામેલ કરવામાં આવી હતી. આજે PM મોદી કરાવશે ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત, જાણો વિગત ખેલ અને યુવા મામલા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, લોકોની ફિટનેસમાં સુધારો કરી શકાય તે માટે શારીરિક ગતિવિધિઓ અને રમતોને નાગરિકોના દૈનિક જીવનમાં સામેલ કરવામાં આવશે. ધોનીના કરિયરનો ધ એન્ડ ? દક્ષિણ આફ્રિકા સામે ટીમમાં સ્થાન મળવાની શક્યતા નહીંવત મોદી સરકારનો મોટો નિર્ણય, હવે ફોનની જેમ વીજળી કંપની પણ બદલી શકાશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Embed widget