શોધખોળ કરો

જૈવ-કૃષિ વિવિધતાનો ભંડાર છે ભારત: PM મોદી

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રવિવારે પ્રથમ અંતરરાષ્ટ્રીય કૃષિ જૈવ વિવિધતા સંમ્મેલનનું ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું ભારત જૈવ-કૃષિ વિવિધતાનો ભંડાર છે. કૃષિ જૈવ વિવિધતા મામલે ભારત ખૂબ જ સમૃધ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે હવે આપણે જૈવ-કૃષિ સંરક્ષણ પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. એગ્રીકલ્ચરમાં કલ્ચરનું મહત્વનું યોગદાન છે. એગ્રીકલ્ચરના સતત વિકાસ માટે સંસ્કૃતિ અને પરંપરાનું યોગદાન જરૂરી છે. 50થી વધુ પ્રજાતિઓ દરરોજ ખત્મ થઈ રહી છે. દુનિયાને સાથે મળી વિલૂપ્ત થઈ રહેલી પ્રજાતિઓને બચાવવી પડશે. પીએમએ કહ્યું દરેક દેશ બીજા દેશ પાસેથી કંઈકને કંઈક શીખતું હોય છે, આ પ્રકિયા શરૂ રહેવી જોઈએ. આજે આપણે એ પ્રકારના આઈડિયાની શોધ કરવાની જરૂર છે જેથી લોકોની આવશ્યક્તા પર્યાવરણને નુકશાન પહોંચાડ્યા વગર કરી શકીએ. જૈવ વિવિધતામાં 60 દેશોના 900 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ સંમ્મેલનમાં પ્રતિનિધીઓ જીન સંશોધનો પર વિચાર વિમર્શ કરશે. 9 નવેંબર સુધી ચાલનારા આ સંમેલ્લનને ઈંડિયન સોસાયટી ઓફ પ્લાન્ટ જેનેટિક રિસોર્સજ એંડ બાયોડાયવર્સિટી ઈંટરનેશનલ દ્વારા આયોજીત કરવામાં આવ્યું છે. જે સીજીઆઈએઆર શોધ મુખ્ય કેંદ્ર છે. જેનું મુખ્યાલય ઈટલીના રોમમાં છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget