શોધખોળ કરો

સેમસંગ નોઈડામાં ખોલશે દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરી, PM મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કરશે ઉદ્ઘાટન

નવી દિલ્હીં: સેમસંગ નોઈડામાં દુનિયાની સૌથી મોબાઈલ ફેક્ટરી બનાવવા જઈ રહ્યું છે. નોઈડના સેક્ટર 81માં સ્થિત સેમસંગ ઈલેક્ટ્રોનિક્સની 35 એકરમાં ફેલાયેલી આ કંપનીનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન સોમવારે કરશે. મૂન રવિવારે દિલ્હી પહોંચી ગયા છે. કંઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સના મામલે દુનિયાના નક્શા પર સૌથી મોટી મોબાઈલ ફેક્ટરી હોવાનો ટેગ ચીન કે દક્ષિણ કોરિયા પાસે પણ નથી અને અમેરિકા પાસે પણ નથી, પરંતુ હવે ઉત્તરપ્રદેશના શહેર નોઈડામાં આ મોબાઈલ ફેક્ટરી બનવા જઈ રહી છે. તેનાથી 70 હજાર લોકોને રજગારી મળી રહેશે. સેમસંગની કંપનીના નવી ફેક્ટરીના ઉદ્ધઘાટ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઈડામાં પીએમ મોદી અને દક્ષિણ કોરિયના રાષ્ટ્રપતિના ત્યાં પહોંચવાના કાર્યક્રમને લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ગત વર્ષે જૂનમાં દક્ષિણ કોરિયાઈ કંપનીએ 4915 કરોડ રૂપિયાનો રોકાણ કરી નોઈડા પ્લાન્ટમાં વધારવા માટેની જાહેરાત કરી હતી, જેના એક વર્ષ બાદ નવી ફેક્ટરી હવે ડબલ ઉત્પાદન કરવા તૈયાર છે.સેમસંગે વર્તામાન મોબાઈ ફેક્ટરી 2005માં સ્થાપી હતી. કંપની ભારતમાં હાલમાં 6.7 કરોડ સ્માર્ટફોન બનાવી રહી છે અને નવા પ્લાન્ટ ચાલુ થયા બાદ લગભગ 12 કરોડ મોબાઈલ ફોનની મેન્યૂફેક્ચરિંગ થાય તેવી સંભાવના છે. નવી ફેક્ટરીમાં માત્ર મોબાઈલજ નહીં પણ સેમસંગના કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક સામાન જેવા રેફ્રિજરેટર અને ફ્લેટ પેનલવાળા ટેલીવિઝનનું ઉત્પાદન પણ ડબલ થઈ જશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assembly Election 2026 Live: કેરલમમાં વોટિંગ માટે લાંબી લાઇન, શું 2021નો તૂટશે રેકોર્ડ?
Assembly Election 2026 Live: કેરલમમાં વોટિંગ માટે લાંબી લાઇન, શું 2021નો તૂટશે રેકોર્ડ?
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
'આશા છે કે કાયમી શાંતિ સ્થાપિત કરશે', ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ પર ભારતનું પ્રથમ નિવેદન 
'આશા છે કે કાયમી શાંતિ સ્થાપિત કરશે', ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ પર ભારતનું પ્રથમ નિવેદન 
Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ
Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ

વિડિઓઝ

Congress Candidates List : કોંગ્રેસની બીજી યાદીને લઈ સૌથી મોટા સમાચાર
BJP Candidate List : સૌરાષ્ટ્રમાં ટિકિટની વહેંચણીને લઈ ભાજપમાં ખેંચતાણ?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરના નામે ફ્રોડ નહીં ચાલે!
Hun To Bolish : હું તો બોલીશ : દરેક ચૂંટણીમાં પાકિસ્તાન કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : ટિકિટ માટેના તિકડમ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election 2026 Live: કેરલમમાં વોટિંગ માટે લાંબી લાઇન, શું 2021નો તૂટશે રેકોર્ડ?
Assembly Election 2026 Live: કેરલમમાં વોટિંગ માટે લાંબી લાઇન, શું 2021નો તૂટશે રેકોર્ડ?
Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત
Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો: ફટાફટ લિસ્ટ બનાવી લો, આ વસ્તુઓ થવા જઈ રહી છે સસ્તી!
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ પેટ્રોલ-ડીઝલથી લઈને દાળ-શાકભાજી સુધીની આ વસ્તુઓ થશે સસ્તી
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
Embed widget