શોધખોળ કરો
Advertisement
PM મોદી આજે જવાનો સાથે મનાવશે દિવાળી, દેશની રક્ષા માટે એક દીવો સરહદ પર તૈનાત જવાનો માટે પ્રગટાવવાની અપીલ
ગયા વર્ષે પીએમ મોદીએ જમ્મુ કશ્મીરના રાજૌરી જિલ્લાનો પ્રવાસ કરીને એલઓસી પર તૈનાત સૈનિકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.
નવી દિલ્હીઃ દિવાળીના પાવન પર્વ પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દેશના જવાનો સાથે મનાવશે. વર્ષ 2001થી સત્તામાં આવ્યા બાદ પીએમ મોદી દર વર્ષે દેશના જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરે છે. જો કે સુરક્ષા કારણોને લઈને હજુ સુધી એ જાણવાનથી મળ્યું કે પીએમ મોદી કઇ સરહદ પર જશે.
ગયા વર્ષે પીએમ મોદીએ જમ્મુ કશ્મીરના રાજૌરી જિલ્લાનો પ્રવાસ કરીને એલઓસી પર તૈનાત સૈનિકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. પીએમ મોદીએ દિવાળીની પૂર્વ સંધ્યાએ દેશની જનતાને દેશની જનતાને આ દિવાળી પર એક દીપ સૈનિકોના નામ પર પ્રજ્વલિત કરવાની અપીલ કરી હતી.
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે દિવાળી પર આવો એક દીપ સૈલ્યુટ ટુ સોલ્જરના નામ પર પ્રજ્વલિત કરીએ. સૈનિકોના અદભૂત સાહસને લઈને અમારા દિલમાં જે આભાર માનીએ તેને શબ્દોમાં ન વર્ણવી શકીએ. આપણે સીમા પર તૈનાત જવાનોના પરિવારજનોના પણ આભારી છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
Advertisement