શોધખોળ કરો

વારાણસી જઇને દેવ દિવાળી મનાવશે પીએમ મોદી, ગંગા ઘાટ પર રેકોર્ડ 11 લાખ દિવડા પ્રગટાવાશે

આ વખતે દેવ દિવાળીના પ્રસંગે વડાપ્રધાન મોદીના આગમનની સાથે આનુ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે વારાવસીના ચેતસિંહ ઘાટ પર ભવ્ય લેજર શૉ પણ કરવામાં આવશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં દિવાળી બાદ આજે ઉત્તર પ્રદેશ સરકાર વારાણસીમાં દેવ દિવાળીનુ ભવ્ય આયોજન કરવાની તૈયારીમાં છે. વળી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવ દિવાળીના તહેવાર પ્રસંગે પોતાના સંસદીય વિસ્તારમાં આવી રહ્યાં છે. દેવ દિવાળીના પ્રસંગે વડાપ્રધાન મોદીની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમના સ્વાગતમાં વારાણસીમાં હાજર રહેશે. કહેવાઇ રહ્યું છે કે આ વખતે દેવ દિવાળીના પ્રસંગે રેકોર્ડ 11 લાખ દિવડા પ્રગટાવવામાં આવશે. આ વખતે દેવ દિવાળીના પ્રસંગે વડાપ્રધાન મોદીના આગમનની સાથે આનુ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે વારાવસીના ચેતસિંહ ઘાટ પર ભવ્ય લેજર શૉ પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 2 વાગેને 10 મિનીટે વારાણસીના બાબતપુર એરપોર્ટ પર પહોંચશે, આ માટે જિલ્લા તંત્રે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. પીએમના આગમનને લઇને લોકનિર્માણ, પર્યટન, નગર નિગમ સહિત અન્ય વિભાગોને નિર્દેશ જાહેર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ વખતે કાર્તિક પૂર્ણિમાં પર પવિત્ર નદીઓના સ્નાનનુ વિશેષ મહત્વ હોય છે. જોકે આ વખતે દિવાળી બે દિવસ છે એટલા માટે દેવ દિવાળી 29 નવેમ્બરે ઉજવાશે. આ પ્રસંગે લોકો ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓમાં આસ્થાની ડુબકી મારશે.

ટોપ સ્ટોરી

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી

સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ

IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Embed widget