શોધખોળ કરો

પીએમ મોદી આજે અટલ ભૂજલ યોજનાનો શુભારંભ કરશે, 6000 કરોડ રૂપિયાનો છે પ્રૉજેક્ટ

આ યોજના સાત રાજ્યોમાં પાંચ વર્ષની અવધિમાં લાગુ થશે, આ અંતર્ગત 8350 ગામડાઓને આવરી લેવાશે. આ 6000 કરોડ રૂપિયાની યોજના છે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અટલ ભૂજલ (અટલ જલ) યોજનાનો શુભારંબ કરશે, કેન્દ્રીય કેબિનેટે મંગળવારે આ યોજનાને મંજૂરી આપી દીધી છે. આનુ લક્ષ્ય અત્યાધિક ભૂજલ વાળા રાજ્યોમાં સામુદાયિક હિસ્સેદારીની સાથે ટકાઉ ભૂજલ પ્રબંધન કરવાનું છે. આ યોજના સાત રાજ્યોમાં પાંચ વર્ષની અવધિમાં લાગુ થશે, આ અંતર્ગત 8350 ગામડાઓને આવરી લેવાશે. આ 6000 કરોડ રૂપિયાની યોજના છે, જેના માટે 3000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર અને 3000 કરોડ રૂપિયા વિશ્વ બેન્ક આપશે. પીએમ મોદી આજે અટલ ભૂજલ યોજનાનો શુભારંભ કરશે, 6000 કરોડ રૂપિયાનો છે પ્રૉજેક્ટ અટલ ભૂજલ યોજના અંતર્ગત પાણીના યોગ્ય ઉપયોગ, જલ સુરક્ષા અને ઉપયુક્ત જલ બજેટ પર વધુ જોર આપવામાં આવશે. આનુ લક્ષ્ય વધારે ભૂજલ વાળા રાજ્યો ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં સામુદાયિક હિસ્સેદારીની સાથે ટકાઉ ભૂજલ પ્રબંધન કરવાનુ છે. નાણા સમિતી પહેલા જ અટલ ભૂજલ યોજનાની અનુમંશા કરી ચૂકી છે.

ટોપ સ્ટોરી

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

Embed widget