શોધખોળ કરો

છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન મોદીની સંપત્તિમાં કેટલો થયો વધારો, જાણો

નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે કેટલી સંપત્તિ છે તેનો ખુલાસો થયો  છે. વડાપ્રધાન મોદી પાસે કેટલી સંપત્તિ છે તેનો ખુલાસો ખુદ વડાપ્રધાન ઓફિસે કર્યો છે.  આરટીઆઇ મારફતે મળેલી માહિતી  પ્રમાણે, વડાપ્રધાન મોદી પાસે ગયા એક વર્ષમાં વડાપ્રધાન મોદીની કુલ સંપત્તિમાં 32 લાખ અને 22 હજારનો વધારો થયો છે. તેમની કુલ સંપત્તિ 73 લાખ 36 હજાર અને 966 રૂપિયા છે. તેમની પાસે રહેલી રોકડ રૂ. 4700થી વધીને 89, 700 રૂપિયા થઈ છે. સ્થાયી અને અસ્થાયી મિલકતની વાત કરીએ તો તેની કિંમત એક વર્ષમાં 1.41 કરોડથી વધીને 1.73 કરોડ થઈ છે. જેમાં 22%નો વધારો નોંધાયો છે. ગયા વર્ષથી તેમને 12.35 લાખ રૂપિયાની રોયલ્ટી પણ મળવા લાગી છે. મળતી માહિતી પ્રમાણે, મોદી પાસે ગાંધીનગરમાં એક ઘર પણ છે. મોદી પાસે 2,09,296 રૂપિયા બેન્ક બેલેન્સ છે. 51,27,428 રૂપિયા બેન્ક એફડીઆર અને એમઓડી છે. 20,000 કિંમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ  અને 3,28,106 રૂપિયાની એનએસસી અને 1,99,031 રૂપિયાની એલઆઇસી પણ છે. તે સિવાય વડાપ્રધાન મોદી પાસે 1 લાખ 27 હજાર 645 રૂપિયાની જ્વેલેરી પણ છે. આ સિવાય મોદીને 2014-15માં પુસ્તકોને કોઈ રોયલ્ટી મળતી ન હતી. વર્ષ 2015-16માં 12.35 લાખ રૂપિયા રોયલ્ટી સ્વરૂપે મળ્યા છે. મોદીને હિન્દી-ગુજરાતી અને અંગ્રેજીમાં છપાયેલા 15 પુસ્તકોની રોયલ્ટી મળે છે. જોકે, સૌથી અગત્યની વાત એ છે કે મોદી પાસે  પોતાની કોઇ  કાર નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ

IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ

Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક કે રાક્ષસ ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલમાં મની માફિયાVav Bypoll Election: વાવ વિધાનસભા પેટાચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ, 70 ટકાથી વધુ મતદાનRambhai Mokariya: 'જાહેરાત કરો છો પણ ટ્રેન ક્યાં, મને ટોણા મારે છે': કેમ અકળાયા રામભાઈ મોકરિયા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો

Bitcoin: બિટકૉઇન 93000 ડૉલરના નવા ઓલટાઇમ હાઇ પર, ટ્રમ્પની જીત બાદ 32 ટકાનો ઉછાળો

Biden Trump Meeting: ચૂંટણી પરિણામો પછી ટ્રમ્પને પ્રથમવાર મળ્યા રાષ્ટ્રપતિ બાઇડન, કહ્યુ- 'વેલકમ બેક'

Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો

Embed widget