શોધખોળ કરો
PM Modi Announcement: થોડીવારમાં મોટી જાહેરાત કરશે PM મોદી
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી થોડીવારમાં મોટી જાહેરાત કરી શકે છે. તમામની નજર હાલ તો તેમના સંબોધન પર છે. થોડીવારમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

પ્રધાનમંત્રી મોદી
Source : PIB
PM Modi Announcement: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી થોડીવારમાં મોટી જાહેરાત કરી શકે છે. તમામની નજર હાલ તો તેમના સંબોધન પર છે. થોડીવારમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી કોઈ મોટી જાહેરાત કરી શકે છે.
સોશિયલ મીડિયા પર અટકળો ચાલી રહી છે
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી કોઈ મોટી જાહેરાત કરી શકે છે તેવા સમાચાર વિવિધ મીડિયા ચેનલો પર આવતા જ સોશિયલ મીડિયા પર અટકળોનો દોર શરૂ થઈ ગયો હતો. કેટલાક યુઝર્સનું માનવું હતું કે PM મોદી MSPને લઈને કોઈ મોટી જાહેરાત કરી શકે છે. જો કે, આ બધી વાતો માત્ર અટકળો અને અનુમાન પર કહેવામાં આવી રહી છે. પીએમ કઈ મોટી જાહેરાત કરી શકે છે તે અંગે હજુ સુધી કોઈ સૂત્રોએ કોઈ માહિતી આપી નથી.
વધુ વાંચો




















