શોધખોળ કરો

PM મોદીએ પુરી-હાવડા વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી, કહ્યુ- ભારતની ગતિ અને પ્રગતિનું પ્રતીક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના લોકોને 'વંદે ભારત ટ્રેન' ભેટ આપી છે

PM Modi Flag Off Vande Bharat Express: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશા અને પશ્ચિમ બંગાળના લોકોને 'વંદે ભારત ટ્રેન' ભેટ આપી છે. પીએમ મોદીએ ઓડિશામાં પુરી-હાવડા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે 'વંદે ભારત ટ્રેન' આધુનિક ભારત અને મહત્વાકાંક્ષી ભારતીય બંનેનું પ્રતીક બની રહી છે.

આજે જ્યારે 'વંદે ભારત' એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થાય છે ત્યારે તેમાં ભારતની ગતિ અને પ્રગતિ દેખાય છે. તેમણે કહ્યું હતું કે આ અમૃતકાલમાં વંદે ભારત ટ્રેનો પણ વિકાસનું એન્જિન બની રહી છે અને 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને પણ આગળ લઈ જઇ રહી છે.

'ભારતે વિકાસની ગતિ જાળવી રાખી છે'

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે સૌથી મુશ્કેલ વૈશ્વિક પરિસ્થિતિઓમાં પણ વિકાસની તેની ગતિ જાળવી રાખી છે. તેની પાછળ એક મોટું કારણ છે કે આ વિકાસમાં દરેક રાજ્યની ભાગીદારી છે, દેશ દરેક રાજ્યને સાથે લઈને આગળ વધી રહ્યો છે. આજનું નવું ભારત પણ પોતે જ ટેક્નોલોજી બનાવી રહ્યું છે અને ઝડપથી નવી સુવિધાઓ દેશના ખૂણે-ખૂણે લઈ જઈ રહ્યું છે. આ વંદે ભારત ટ્રેન, ભારતે તેને જાતે જ બનાવી છે.

જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ નહીં લાગે! સુપ્રીમ કોર્ટે કહ્યું- સદીઓથી સંસ્કૃતિનો હિસ્સો, કેવી રીતે પ્રતિબંધ લગાવીએ

Jallikattu In Tamil Nadu: સર્વોચ્ચ અદાલતે તમિલનાડુમાં દર વર્ષે યોજાતી રમત જલ્લીકટ્ટુને સમર્થન આપ્યું છે અને તેના પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં જલ્લીકટ્ટુને મંજૂરી આપતા રાજ્ય સરકારના કાયદાને સમર્થન આપ્યું હતું. તેમાં ભાગ લેનાર બળદો પ્રત્યે ક્રૂરતા દર્શાવીને કાયદો રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. તમિલનાડુનો કાયદો સંસદ દ્વારા પસાર કરાયેલ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ કાયદાનું ઉલ્લંઘન કરતો હોવાનું કહેવાય છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું- નવા કાયદામાં ક્રૂરતાના પાસાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ રમત સદીઓથી તમિલનાડુની સંસ્કૃતિનો એક ભાગ રહી છે. તેને વિક્ષેપિત કરી ન શકાય. જો કોઈ પ્રાણીઓ સાથે ક્રૂરતા કરે છે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Embed widget