શોધખોળ કરો

મોદી સરકારે રક્ષાબંધન પહેલા મહિલાઓને આપી મોટી ભેટ, મહિલા ઉદ્યમીઓ માટે 1625 કરોડ રૂપિયા ફાળવ્યા

કોરોનામાં સ્વ-સહાય જૂથો દ્વારા જે રીતે અમારી બહેનોએ દેશવાસીઓની સેવા કરી તે અભૂતપૂર્વ છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આત્મનિર્ભર નારી-શક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે મહિલા ઉદ્યોગસાહસિકો માટે 1625 કરોડની રકમ જાહેર કરી. પીએમ મોદીએ દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો સાથે વાતચીત કરી અને પછી દેશને સંબોધન કર્યું.

પીએમ મોદીએ કહ્યું, 'મહિલાઓમાં ઉદ્યોગસાહસિકતાનો વ્યાપ વધારવા માટે, આજે આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં વધુ ભાગીદારી માટે મોટી આર્થિક મદદ બહાર પાડવામાં આવી છે. તે ફૂડ પ્રોસેસિંગ સાથે સંબંધિત સાહસો હોય, મહિલા ખેડૂત ઉત્પાદક સંઘ અથવા અન્ય સ્વ-સહાય જૂથો, આવા બહેનોના લાખો જૂથોને 1600 કરોડ રૂપિયાથી વધુ મોકલવામાં આવ્યા છે.

પીએમ મોદીએ આગળ કહ્યું, 'કોરોનામાં સ્વ-સહાય જૂથો દ્વારા જે રીતે અમારી બહેનોએ દેશવાસીઓની સેવા કરી તે અભૂતપૂર્વ છે. માસ્ક અને સેનિટાઇઝર બનાવવું, જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવું, જાગૃતિનું કાર્ય, તમારા સખી જૂથોનું યોગદાન દરેક રીતે અનુપમ રહ્યું છે. જ્યારે અમારી સરકાર આવી ત્યારે અમે જોયું કે દેશની કરોડો બહેનો છે જેમનું બેંક ખાતું પણ નથી, જે બેંકિંગ સિસ્ટમથી દૂર છે. એટલા માટે અમે સૌ પ્રથમ જન ધન ખાતા ખોલવા માટે એક વિશાળ અભિયાન શરૂ કર્યું.’

પીએમ મોદીએ કહ્યું

  • આજે બદલાતા ભારતમાં દેશની બહેનો અને દીકરીઓ માટે આગળ વધવાની તકો વધી રહી છે. તમામ બહેનોને ઘર, શૌચાલય, વીજળી, પાણી વગેરે જેવી સુવિધાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે. સરકાર બહેનો અને દીકરીઓની શિક્ષણ, આરોગ્ય, પોષણ, રસીકરણ અને અન્ય જરૂરિયાતો પર પણ સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે.
  • સરકાર ભારતમાં બનેલા રમકડાઓને પણ પ્રોત્સાહિત કરી રહી છે. આ માટે તમામ શક્ય મદદ આપી રહી છે. ખાસ કરીને આપણા આદિવાસી વિસ્તારોની બહેનો પરંપરાગત રીતે તેની સાથે જોડાયેલી છે. આમાં પણ SHGs માટે ઘણી સંભાવનાઓ છે.
  • આજે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા અભિયાન ચાલી રહ્યું છે. આમાં સ્વ -સહાય જૂથોની બેવળી ભૂમિકા છે. તમારે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ લાવવી પડશે અને તેના વિકલ્પ માટે કામ કરવું પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

Embed widget