શોધખોળ કરો

લોકોને મોદીએ આપ્યું વચન- સ્થિતિ સામાન્ય થતાં ફરીથી પૂર્ણ રાજ્ય બની જશે જમ્મુ કાશ્મીર

મોદીએ કહ્યું કે, જે રીતે રાજ્યમાં પંચાયતની ચૂંટણી યોજવામાં આવી તેવી જ રીતે વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે અને લોકોને પોતાના પ્રતિનિધિ પસંદ કરવાની તક મળશે.

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ અને જમ્મુ કાશ્મીરના બે ભાગલા પાડી તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ પ્રથમવાર વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કર્યું હતું.  સાથે વડાપ્રધાને વચન આપ્યુ હતું કે રાજ્યમાં જેવી સ્થિતિ સામાન્ય થશે ત્યારે કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો આપી દેવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત રાજ્ય બનાવવાનો નિર્ણય થોડા સમય માટે છે પરંતુ જેવી જ સ્થિતિ સામાન્ય થશે ત્યારે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો આપી દેવામાં આવશે. મોદીએ કહ્યું કે, જે રીતે રાજ્યમાં પંચાયતની ચૂંટણી યોજવામાં આવી તેવી જ રીતે વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે અને લોકોને પોતાના પ્રતિનિધિ પસંદ કરવાની તક મળશે. વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીર પર વાત કરતા કહ્યું કે, અમારા તમામના પ્રયાસોથી જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોને તેમના અધિકાર મળ્યા છે. હું જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું છું. હવે કરોડો લોકોનું સ્વપ્ન પુરુ થયું છે. આશ્વર્યની વાત એ છે કે કલમ 370થી જમ્મુ કાશ્મીરરના લોકોના જીવનમાં શું લાભ થયો તેના પર કોઇ ચર્ચા કરતું નહોતું. આર્ટિકલ 370 અને 35એનો આતંકવાદ, અલગતાવાદ અને પરિવારવાદ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
Assam Flood: પૂર્વોત્તરમાં જળપ્રલય, આસામમાં પૂરથી મૃત્યુઆંક 75 પહોંચ્યો, સવા ત્રણ લાખથી વધુ લોકો સંકટમાં
Assam Flood: પૂર્વોત્તરમાં જળપ્રલય, આસામમાં પૂરથી મૃત્યુઆંક 75 પહોંચ્યો, સવા ત્રણ લાખથી વધુ લોકો સંકટમાં
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!

Embed widget