શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
છેડતી મામલે AAPના ધારાસભ્ય અમાનતુલ્લાની ધરપકડ, કેજરીવાલ બોલ્યા- મોદીએ કરાવી ધરપકડ
![છેડતી મામલે AAPના ધારાસભ્ય અમાનતુલ્લાની ધરપકડ, કેજરીવાલ બોલ્યા- મોદીએ કરાવી ધરપકડ Police Arrests Aap Mla Amanatullah For Threatening Woman છેડતી મામલે AAPના ધારાસભ્ય અમાનતુલ્લાની ધરપકડ, કેજરીવાલ બોલ્યા- મોદીએ કરાવી ધરપકડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/07/24120151/aap_146933589589_650x425_072416102414-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ મહિલાઓ સાથે છેડતી કરવાના આરોપમાં દિલ્હી પોલીસે રવિવારે સવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ કરી હતી. AAP ધારાસભ્ય વિરુદ્ધ ત્રણ અલગ અલગ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. અમાનતુલ્લાની આઇપીસીની કલમ 509 અને 506 હેઠળ ધરપકડ કરાઇ છે.
બીજી તરફ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ધારાસભ્યની ધરપકડનો આરોપ વડાપ્રધાન મોદી પર લગાવ્યો હતો. કેજરીવાલે કહ્યુ હતું કે, વડાપ્રધાન મોદીએ આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્યની ધરપકડ કરાવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)