શોધખોળ કરો

UP: ગોરખપુરમાં BJP પોસ્ટરમાં યોગીને બતાવ્યા ‘જાદુગર’, રાહુલ-શીલાની મજાક ઉડાવી

ગોરખપુર: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં બીજેપી લધુમતી મોર્ચોના એક પોસ્ટરમાં જાહેર કરી રાજકારણ ગરમાયું છે. લધુમતી મોર્ચોના બીજેપીના એક પોસ્ટર જાહેર કરી બીજેપી સાંસદ યોગી આદિત્યનાથને યૂપીના જાદુગર બતાવ્યા છે. તો બીજી બાજુ ગાંધી અને શીલા દીક્ષિતને ગધેડા સાથે સરખાવ્યા છે. બીજેપી લઘુમતી મોર્ચાના કાર્યકર્તાઓએ કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કરીને એક પોસ્ટર જાહેર કર્યું છે. પોસ્ટરમાં સૌથી ઉપર જમણી બાજુ કમળનું ફૂલ બનાવ્યું છે. તેના વચ્ચે ‘લક્ષ્ય 2017’ લખવામાં આવ્યું છે. પોસ્ટરમાં ડાબી બાજુ યોગી આદિત્યનાથને યૂપીના ‘જાદુગર’ બતાવ્યા છે. તેના નીચે અબકી બાર યોગી સરકાર અને ગત કેંદ્રની કોંગ્રેસ સરકારમાં 60 વર્ષ બેહાલનું સૂત્ર લખવામાં આવ્યુ છે. મોર્ચોએ પોસ્ટરમાં રાહુલ ગાંધી અને શીલા દીક્ષિતને ગધેડા સાથે દેખાડવામાં આવ્યા છે. તેમના નીચે જમણી બાજુ યોગી આદિત્યનાથને જાદુગરની વેશભૂષામાં દેખાડવામાં આવ્યા છે. ત્યાં એક સૂત્ર લખવામાં આવ્યું છે કે યોદીજી પોતાના રાજકીય જાદુથી યૂપીની તસવીર બદલી નાખશે.

ટોપ સ્ટોરી

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

Embed widget