શોધખોળ કરો

ભારતમાં આ કંપનીએ શરૂ કરી કોરોના વાયરસના ઓનલાઇન ટેસ્ટ માટેની સર્વિસ, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે?

Practo કંપની આ ટેસ્ટ કરાવવા માટે ઓનલાઇન બુકિંગની સુવિધા આપી રહી છે, કંપનીએ આની જાહેરાત પણ કરી દીધી છે

નવી દિલ્હીઃ ભારતમાં વધી રહેલા કોરોનાના કહેરને અટકાવવા માટે હવે વિવિધ કંપનીઓ પણ સામે આવી છે, હાલમાં જ બેગ્લુંરુની કંપની Practoએ એક ખાસ સર્વિસ શરૂ કરી છે. જે પ્રમાણે તે કોરોના વાયરસનો ઓનલાઇન ટેસ્ટિંગ કરશે. Practo કંપની આ ટેસ્ટ કરાવવા માટે ઓનલાઇન બુકિંગની સુવિધા આપી રહી છે, કંપનીએ આની જાહેરાત પણ કરી દીધી છે. પ્રેક્ટોએ ડાયગ્નૉસ્ટિક લેબ ચેન થાયરોકેરની સાથે પાર્ટનરશીપ પણ કરી છે. ભારતમાં આ કંપનીએ શરૂ કરી કોરોના વાયરસના ઓનલાઇન ટેસ્ટ માટેની સર્વિસ, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? Practo અને Thyrocare સાથે મળીને વાયરસની તપાસ કરી રહી છે. Practoએ બ્લૉગ મારફતે જણાવ્યુ કે આ ટેસ્ટ માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન, ફિઝીશિયન દ્વારા અટેસ્ટેટ કરવામાં આવેલા ટેસ્ટ રિક્વિઝિશન ફોર્મ અને એક આઇડી પ્રૂફની જરૂર પડશે. ભારતમાં આ કંપનીએ શરૂ કરી કોરોના વાયરસના ઓનલાઇન ટેસ્ટ માટેની સર્વિસ, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? આ ટેસ્ટ કરાવવા માટે તમારે 4500 રૂપિયા આપવા પડશે, હાલ આ સર્વિસને મુંબઇમાં શરૂ કરવામાં આવી છે. પણ બહુ જલ્દી દેશભરમાં શરૂ કરવામાં આવશે. કૉવિડ-19ની બુકિંગ કરાવવા માટે Practo કે Thyrocareની વેબસાઇટ પર વિઝીટ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI

Embed widget