શોધખોળ કરો

નવા શિક્ષણમંત્રી પ્રકાશ જાવડેકરે સંભાળ્યો કાર્યભાર

નવી દિલ્હી: પ્રકાશ જાવડેકરે માનવ સંસાધન વિકાસ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. કેંદ્રીય મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી બાદ કેબિનેટ મંત્રી બન્યા બાદ જાવડેકરે ચાર્જ સંભાળ્યો છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય સ્મૃતિ ઇરાની પાસેથી છીનવાતા પ્રકાશ જાવડેકરને માનવ સંસાધન વિકાસ મંત્રી બનાવાયા છે. મહત્વનુ છે કે, સોમવારના રોજ અફ્રીકી દેશોના વિદેશ પ્રવાસ પહેલા નરેંદ્ર મોદીના કેંદ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ થયુ હતું. જેમાં સ્મૃતિ ઇરાનીની જગ્યાએ પ્રકાશ જાવડેકરને પ્રમોશન આપીને માનવ સંસાધન વિકાસ મંત્રી બનાવ્યા છે. અને સ્મૃતિ ઇરાનીને ટેક્સટાઇલ મંત્રાલય આપવામાં આવ્યુ છે. ચાર્જ સંભાળતા જ જાવડેકરે કહ્યું હતું કે, નવી એજ્યુકેશન પોલિસી પર બધા રાજ્યો સાથે વાત કરવામાં આવશે. અમારા માટે શિક્ષણનું સ્તર સુધારવું એ મોટો પડકાર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી

ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?

South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત

Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

Mahakumbh 2025: કોણ છે સાધ્વી હર્ષા જેને લઇને કરવામાં આવી રહ્યો છે આ દાવો! ઇન્સ્ટાગ્રામ પર તસવીરો વાયરલ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

Embed widget