શોધખોળ કરો

કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાની હાલત અત્યંત ગંભીર, એક વર્ષ પહેલાં મળેલો ભારતરત્ન, પુત્રીએ ભાવુક થઈને શું લખ્યું ?

શર્મિષ્ઠાએ ટ્વીટ કરીને પ્રણવ મુખર્જીને મળેલાં ભારત રત્ન સન્માનનો દિવસ યાદ કર્યો હતો.

નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની આર્મી હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલમાં બ્રેઇન સર્જરી થઈ હતી. જે બાદ હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યા મુજબ, તેમની હાલત ગંભીર છે. આર્મી હોસ્પિટલે એક બુલેટિન જાહેર કરીને જણાવ્યું, હાલ તેઓ વેંટિલેટર પર છે. દેશભરમાં પૂર્વ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય માટે પ્રાથનાઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે તેઓની પુત્રી અને કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ પ્રણવ મુખર્જીની એક વર્ષ પહેલાંની વાતને યાદ કરી છે. શર્મિષ્ઠાએ ટ્વીટ કરીને પ્રણવ મુખર્જીને મળેલાં ભારત રત્ન સન્માનનો દિવસ યાદ કર્યો હતો. તેણે ભાવુક થઈને લખ્યું કે, ગત વર્ષે 8 ઓગસ્ટનો દિવસ મારા જીવનનો સૌથી ખુશ દિવસમાંનો એક હતો, જ્યારે મારા પિતાને ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો. અને હવે એક વર્ષ બાદ 10 ઓગસ્ટના રોજ તે ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. ભગવાન તેમના માટે સારું કરે અને મને જીવનના સુખ-દુઃખ સ્વીકારવાની શક્તિ આપે. હું તમામનો આભાર વ્યક્ત કરું છું. બ્રેઇન સર્જરી બાદ પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઈ સુધારો થયો નથી. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ તેમની સ્થિતિ વધારે બગડી છે. પૂર્વ રાષ્ટ્રપતિ હાલ વેંટિલેટર સપોર્ટ પર છે.  બુલેટિન પ્રમાણે પ્રણવ મુખર્જીને ગંભીર હાલતમાં 10 ઓગસ્ટ, 2020ના રોજ 12.07 કલાકે દિલ્હી કેંટ સ્થિત સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમના મગજમાં લોહીની ગાંઠ થઈ ગઈ હોવાનું જણાયું હતું. જે બાદ ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી.  સર્જરી બાદ વેંટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ત્રાટકશે વરસાદ,જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather Update: 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ત્રાટકશે વરસાદ,જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
PM Surya Ghar Scheme: કાળઝાળ ગરમીમાં વીજળીનું બિલ આવશે શૂન્ય, ઘરે લગાવો સોલાર પેનલ
PM Surya Ghar Scheme: કાળઝાળ ગરમીમાં વીજળીનું બિલ આવશે શૂન્ય, ઘરે લગાવો સોલાર પેનલ

વિડિઓઝ

Rajkot News: મેડિકેર હોસ્પિટલની ભયાનક અને ઘોર બેદરકારી, તાવની સારવારમાં મહિલાની જિંદગી કરી બરબાદ
Gujarat Corporations Mayor Announcement : કઈ મનપામાં કોણ બન્યું મેયર ?
Babesia virus : ગીરના જંગલમાં એક સપ્તાહમાં પાંચ સિંહના મોતથી વન વિભાગ થયું દોડતું.
Ahmedabad Mayor News : અમદાવાદના નવા મેયર અને ડેપ્યૂટી મેયરની જાહેરાત
CNG Price Hike : પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને: જાણો કયા રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ₹100થી સસ્તું છે અને શા માટે?
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને: જાણો કયા રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ₹100થી સસ્તું છે અને શા માટે?
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
8th Pay Commission: શું છે ફિટમેન્ટ ફેક્ટર, તેને વધારી 3.83 કરવાની માંગ, પગારમાં થશે ધરખમ વધારો!
8th Pay Commission: શું છે ફિટમેન્ટ ફેક્ટર, તેને વધારી 3.83 કરવાની માંગ, પગારમાં થશે ધરખમ વધારો!
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
SBI માં 364 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળશે,ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 364 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળશે,ચેક કરો કેલક્યુલેશન 
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
Embed widget