શોધખોળ કરો

ઈકોનોમી સુધારો, કોમેડી સર્કસ ન ચલાવોઃ પ્રિયંકા ગાંધીનો ભાજપ પર પ્રહાર

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, ભાજપના નેતાઓને જે કામ મળ્યું છે તેને કરવાના બદલે બીજી ઉપલબ્ધિઓ બતાવવામાં લાગ્યા છે. નોબલ મેળવનારાએ ઈમાનદારીથી તેમનું કામ કરીને નોબલ જીત્યું. અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી છે. તમારું કામ તેને સુધારવાનું છે નહીં કે કોમેડી સર્કસ ચલાવવાનું.

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી યીયૂષ ગોયલે થોડા દિવસો પહેલા નોબલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીને વામપંથી વિચારસરણી ધરાવતા હોવાનું કહ્યું હતું. જેને લઈ કોંગ્રેસ મહાસચિવ પ્રયિંકા ગાંધી વાડ્રાની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રિયંકાએ ટ્વિટ કરીને ભાજપને આડે હાથ લીધી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, ભાજપના નેતાઓને જે કામ મળ્યું છે તેને કરવાના બદલે બીજી ઉપલબ્ધિઓ બતાવવામાં લાગ્યા છે. નોબલ મેળવનારાએ ઈમાનદારીથી તેમનું કામ કરીને નોબલ જીત્યું. અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી છે. તમારું કામ તેને સુધારવાનું છે નહીં કે કોમેડી સર્કસ ચલાવવાનું. પીયૂષ ગોયલે કહ્યું હતું કે, હુ અભિજીત બેનર્જીને નોબલ પુરસ્કાર જીતવા માટે અભિનંદન આપું છું. તમે બધા જાણો છો કે તેમની વિચારસરણી વામપંથી તરફ ઝુકેલી છે. કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવિત ન્યાય યોજનાને તેમણે સમર્થન આપ્યું હતું અને ભારતની જનતાએ તેને ફગાવી દીધી હતી. અભિજીત બેનર્જીએ તાજેતરમાં કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર ડગમગી રહ્યું છે અને જે ઉપલબ્ધ આંકડા છે તે દેશની અર્થવ્યવસ્થાને ઉગારવા માટે પૂરતા નથી. અમેરિકાની એજન્સી FBIના ટોપ-10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં વિરમગામના યુવકનું નામ, પત્નીની કૂરતાપૂર્વક કરી હતી હત્યા ગુજરાતના કયા વિસ્તારમાં અચાનક જોવા મળ્યો વાતાવરણમાં પલટો? વરસાદ થાય તેવા એંધાણ ? જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

Embed widget