શોધખોળ કરો

સોનભદ્ર હત્યાકાંડઃ પીડિત પરિવારને મળવા પહોંચેલી પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી

પ્રિયંકાએ કહ્યું કે, હુ માત્ર પીડિત પરિવારને મળવા ઇચ્છુ છું, મે એટલે સુધી કહ્યુ કે હું મારી સાથે માત્ર ચાર લોકોને જ લઇને જઇશ

લખનઉઃ સોનભદ્ર હત્યાકાંડને લઇને ઉત્તર પ્રદેશનુ રાજકારણ ગરમાઇ ગયુ છે, વિધાનસભાથી લઇને રસ્તાંઓ સુધી સોનભદ્ર હત્યાકાંડને લઇને શોર-બકોર અને બુમાબુમ થઇ રહી છે. આ બધાની વચ્ચે વારાણસીથી સોનભદ્ર જઇ રહેલી પ્રિયંકા ગાંધીને મિર્જાપુરમાં અટકાવી દેવામાં આવી હતી, પ્રિયંકા અહીં કાર્યકર્તાઓ સાથે ધરણાં પર બેસી ગઇ હતી. હવે પોલીસે પ્રિયંકા ગાધીની અટકાયત કરી દીધી છે. પ્રિયંકા ગાંધીના પ્રવાસ પહેલા જ સોનભદ્રમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યુ હતુ. ધારા 144 લગાવી દેવામાં આવી હતી. પ્રિયંકાએ કહ્યું કે, હુ માત્ર પીડિત પરિવારને મળવા ઇચ્છુ છું, મે એટલે સુધી કહ્યુ કે હું મારી સાથે માત્ર ચાર લોકોને જ લઇને જઇશ. આમ છતાં તંત્રએ મને જવા દીધી નહી. અમને જાણી જોઇને રોકી દેવામાં આવ્યા છે, અમે અહીં ધરણાં પર બેસ્યા રહીશું. નોંધનીય છે કે, બુધવારે ઉત્તર પ્રદેશના સોનભદ્રના મૂર્તિયા ગામમાં જમીન વિવાદને લઇને 10 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આમાં 28 લોકો ઘાયલ પણ થયા હતા. કહેવાઇ રહ્યુ છે કે, મૂર્તિયા ગામના બહારના વિસ્તારમાં સેંકડો વિઘા ખેતરો છે, જેના પર કેટલાક ગ્રામીણો પરંપરાગત-બાપદાદા વખતના ખેતી કરી રહ્યાં છે. ગ્રામીણો અનુસાર, આ જમીનનો એક મોટો ભાગ ગ્રામ પ્રધાન યજ્ઞદત્તનું નામ છે. ગ્રામ પ્રધાને એક આઇએએસ પાસેથી 100 વિધા જમીન ખરીદી હતી. જ્યારે બુધવારે સવારે 11 વાગે ગ્રામ પ્રધાન યજ્ઞદત્ત ગુર્જરે આ જમીન પર કબ્જો જમાવવા માટે લગભગ 200 લોકો અને 32 ટ્રેક્ટરો સાથે જમીન લેવાની કોશિશ કરી તો વિવાદ થઇ ગયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Embed widget