શોધખોળ કરો

ગુગલે જેમનું ડૂડલ બનાવ્યું એ પુ.લ. દેશપાંડે કોણ હતા ? જાણો વિગત

કલા ક્ષેત્રે તેમના યોગદાન માટે 1990માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહાના લેખક, સંગીતકાર, નાટ્યકાર, અભિનેતા અને નિર્માતા પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડેની આજે 101મીં જયંતી છે. કલા ક્ષેત્રે તેમના યોગદાન માટે 1990માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે ગૂગલે ખાસ ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે. ગૂગલના ડૂડલમાં પીએલ દેશપાંડે હારમોનિયમ વગાળતા નજર આવી રહ્યાં છે. અને તેના પર ‘પુલ ’ લખેલું છે. પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડેનો જન્મ 8 નવેમ્બર 1919ના રોજ મુંબઈમાં થયો હતો. પુલ દેશપાંડે મરાઠીના જાણીતા લેખક હતા. તેની સાથે તેઓ અભિનેતા, સંગિતકાર અને ડાયરેક્ટર પણ હતા. તેમનું નિધન 80 વર્ષની વયે 12 જૂન 2000માં થયું હતું. પુરુષોત્તમ દેશપાંડેએ મરાઠી સિવાય હિંદી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. પુરુષત્તમ દેશપાંડે થોડાક વર્ષો સુધી કર્ણાટકના રાની પાર્વતી દેવી અને મુંબઈની કીર્તિ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી . તે સમયે દૂરદર્શનની શરુઆત થઈ હતી, જ્યાં દેશપાંડેએ કામ કર્યું અને તેઓ પહેલા વ્યક્તિ બન્યા જેમણે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનું ઈન્ટરવ્યૂ લીધું હતું.

ટોપ સ્ટોરી

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ

મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ

Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

Embed widget