શોધખોળ કરો

Puducherry Express: માટુંગા રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના,  પુડુચેરી એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા

ભારતીય રેલ્વે(Indian Railway)ની દાદર-પુડુચેરી એક્સપ્રેસ 11005 (Puducherry Express) સાથે મોટો અકસ્માત થયો હોવાના અહેવાલ છે.

Puducherry Express:  ભારતીય રેલ્વે(Indian Railway)ની દાદર-પુડુચેરી એક્સપ્રેસ 11005 (Puducherry Express) સાથે મોટો અકસ્માત થયો હોવાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર માટુંગા રેલવે સ્ટેશન (Matunga Railway Station)પર તેના ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલ્વેએ અત્યાર સુધી કોઈ જાનહાનિની ​​માહિતી આપી નથી. જોકે, ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી જતાં આ લાઇન પર દોડતી અન્ય ટ્રેનોનું સંચાલન ઠપ થઈ ગયું છે. સાથે જ ટ્રેનમાં બેસેલા મુસાફરોમાં હંગામો અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી. પ્રાથમિક માહિતી પ્રમાણે ટ્રેક બદલતી વખતે બન્ને એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા એકબીજા સાથે અથડાયા હતા, જેને લીધે ત્રણ ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

Embed widget