શોધખોળ કરો

પુલવામા હુમલાનો માઈસ્ટરમાઈન્ડ આતંકી ગાજી રશીદને ભારતીય જવાનોએ કોર્ડન કર્યો: સુત્રો

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલાન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવાર મોડી રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક મેજર સહિત સેનાના 4 જવાન શહીદ થયા છે. સમગ્ર વિસ્તારનો કોર્ડન કરી લીધો છે. જ્યારે સમગ્ર વિસ્તારનો ખાલી કરી દેવામાં આવ્યો છે. પુલવામા હુમલાનો માઈસ્ટરમાઈન્ડ આતંકી ગાજી રશીદને ભારતીય જવાનોએ કોર્ડન કર્યો: સુત્રો સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, ભારતીય જવાનોએ પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી ગાજી રશીદને ઘેરી લીધો છે. અહીં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાના અહેવાલ છે. આ આતંકીઓનો સંબંધ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે હોઈ શકે છે. પરંતુ આ અંગે કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી. પુલવામા હુમલાનો માઈસ્ટરમાઈન્ડ આતંકી ગાજી રશીદને ભારતીય જવાનોએ કોર્ડન કર્યો: સુત્રો મળતી માહિતી મુજબ, સીઆરપીએફ કાફલા પર હુમલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદના ત્રણ ટોપ કમાન્ડરોને સેનાએ ઘેરી લીધા છે. સુરક્ષાદળોએ આસપાસના વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે.

ટોપ સ્ટોરી

કેન્સરના દર્દીઓને મોટી રાહત: 137 દવાઓ 70% સુધી સસ્તી થશે, જાણો ક્યારથી લાગુ થશે નિયમ

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

Embed widget