શોધખોળ કરો

પૂણેમાં બહેનની સારવાર કરતાં નર્સ બની કોરોનાનો ભોગ, પરિવારનાં સાત લોકોને પણ લાગ્યો ચેપ ને પછી....

બંને બહેનના પરિવારના 7 સભ્યે કોરોનાનો ચેપ લાગ્યો હતો, પરંતુ હવે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા અને તમામ સ્વસ્થ છે.

પૂણેઃ ભારતમાં પણ દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 5100ને પાર કરી ગઈ છે. જ્યારે 149 લોકોના મોત થયા છે અને 400 લોકો સંક્રમણથી મુક્ત થઈ ગયા છે. પરંતુ આ દરમિયાન પૂણેમાં કોરોના પોઝિટિવ બહેનની સારવાર કરતી નર્સ બહેન કોરોનાનો ભોગ બની હતી. જેના કારણે તેના સંપર્કમાં આવેલા સાત લોકોને પણ ચેપ લાગ્યો હતો. પરંતુ ધીરજ અને હિંમતથી પરિવારના લોકોએ કોરોનાને હરાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, બંને બહેનના પરિવારના 7 સભ્યે કોરોનાનો ચેપ લાગ્યો હતો, પરંતુ હવે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા અને તમામ સ્વસ્થ છે. 41 વર્ષીય મહિલા આંગણવાડીમાં કામ કરે છે. 5-6 દિવસ ફેમિલી ડોક્ટરની સારવાર બાદ તેને ભારતી હોસ્પિટલમાં ખસેડાઈ. મહિલાની મોટી બહેન હોસ્પિટલમાં   નર્સ તરીકે કામ કરે છે. તેણે બહેનની ધ્યાન રાખ્યું  ત્યાં સુધી કોરોના હોવાની પૃષ્ટિ નહોતી થઈ. ચાર દિવસ બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જે પછી તેના પતિ, દીકરા, બહેનના પતિ અને દીકરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. બહેન વેન્ટિલેટર પર હતી, પરંતુ અમે હિંમત રાખી. તે પોતાની સાથે સંપૂર્ણ પરિવારની કાળજી રાખી રહી હતી. તેણે કહ્યું કે,‘જ્યારે મને જાણ થઈ કે બંને બહેનોના પતિ અને બાળકો તથા અમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો અમે ડરી ગયા હતા, પરંતુ ડૉક્ટર્સે હિંમત આપતા અમે  કોરોનાને હરાવ્યો હતો. મોટા બહેનની તબિયત વધુ ખરાબ થઈ હતી. તેને વેન્ટિલેટર પર રાખવલામાં આવી હતી. એવામાં જ્યારે સીમા અને તેના પરિવારજનોની પૃષ્ટિ થઈ ત્યારે તેમને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા. આ દરમિયાન તેમને મળવા કોઈપણ હોસ્પિટલ જતું નહોતું. કોઈને કોઈ બહાના હેઠળ આ વાત છુપાવવામાં આવી રહી હતી કે તેમની બહેન અને પરિવારજનોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આ દરમિયાન પરિવારજનો વીડિયો કોલ પર વાત કરતા તો પણ એમ ના લાગવા દીધું કે તેઓ પણ તે જ હોસ્પિટલના ક્વોરેન્ટાઈન વોર્ડમાં રહી રહ્યાં છે. 12 દિવસ બાદ બહેનને વેન્ટિલેટરથી દૂર કરાઈ ત્યારે તેને જાણ કરવામાં આવી કે તેના સહિત 5 પરિવારજનો બીમાર છે અને હોસ્પિટલમાં એ જ સારવાર ચાલી રહી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે પવન અને કરા સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે પવન અને કરા સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર

વિડિઓઝ

Surat Police: પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસ સકંજામાં
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો
Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર પોલીસ રહેશે તૈનાત, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો આદેશ
રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર પોલીસ રહેશે તૈનાત, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો આદેશ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત; આજે ફરી સોનાની ચમક ઓછી થઈ, જાણો તમારા શહેરનો રેટ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત; આજે ફરી સોનાની ચમક ઓછી થઈ, જાણો તમારા શહેરનો રેટ
ભારતમાં Ferrari 849 Testarossa ની એન્ટ્રી, જાણો કેટલી પાવરફુલ છે આ સુપરકાર
ભારતમાં Ferrari 849 Testarossa ની એન્ટ્રી, જાણો કેટલી પાવરફુલ છે આ સુપરકાર
World Gold Reserves: વિશ્વના આ 8 દેશો પાસે છે સૌથી વધુ સોનું? જાણો રશિયા,ચીન અને ભારતમાં કોણ આગળ?
World Gold Reserves: વિશ્વના આ 8 દેશો પાસે છે સૌથી વધુ સોનું? જાણો રશિયા,ચીન અને ભારતમાં કોણ આગળ?
Embed widget