શોધખોળ કરો

પંજાબ: મોહાલીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા

મોહાલીના એસડીએમ હિમાંશુ જૈને જણાવ્યું કે હાલમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કાટમાળ નીચે 6-7 લોકો હજુ પણ ફસાયા હોવાની આશંકા છે.

ચંડીગઢ: પંજાબના મોહાલી જિલ્લામાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થતા અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે ખરડ-લાંદરા માર્ગ પર આ બિલ્ડિંગ નીચે એક જેસીબી મશીન દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું, ત્યારે આ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું કે કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવા માટે બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. મોહાલીના એસડીએમ હિમાંશુ જૈને જણાવ્યું કે હાલમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કાટમાળ નીચે 6-7 લોકો હજુ પણ ફસાયા હોવાની આશંકા છે. એનડીઆરએફની ટીમ અને અન્ય કર્મચારી રેસ્ક્યૂ અભિયાનમાં જોડાયા છે.

ટોપ સ્ટોરી

BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?

પંજાબના રાજકારણમાં મોટા સમાચાર, આજે અકાલી દળ અને ભાજપના ગઠબંધનની થશે જાહેરાત

પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ

બિસલેરીનું પાણી પીતા હોય તો સાવધાન, લેબોરેટરી તપાસમાં બે વખત પાણીના સેમ્પલ ફેલ

વિડિઓઝ

Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
Amit Shah: 6 વર્ષ બાદ BJP અને અકાલી દળ ફરી એકસાથે! અમિત શાહે કરી ગઠબંધનની મોટી જાહેરાત
Gir Somnath: સુત્રાપાડાના ધામળેજ બંદરે હોડી મૂકવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી, 3 ઈજાગ્રસ્ત, 9 સામે ગુનો
Navsari: વાંસદાના કેળકચ્છ ગામે 12 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
Rajkot: જેતપુરમાં ટ્રેન અડફેટે 2 સિંહણના મોત, ત્રીજા વન્યજીવનું ટ્રેકિંગ શરૂ, વન વિભાગની તપાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો

'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ

8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ

રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી

શુભમન ગિલની આશા પર ICCએ ફેરવ્યું પાણી! 'લાળ'નો ઉપયોગ કરવાનો પ્રતિબંધ યથાવત રહેશે

Embed widget