શોધખોળ કરો

કોંગ્રેસ માટે મોટો પડકાર છે પંજાબ, ગોવા અને યૂપી ચૂંટણી: દિગ્વિજય સિંહ

પણજી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગોવામાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી પાર્ટી માટે મોટો પડકાર છે. અને આ ચૂંટણી બીજેપી અને આપ વિરુદ્ધ યુદ્ધ છેડવા જેવી બાબત છે. દિગ્વિજય સિંહે ગોવાના પણજીમાં પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, “આપણે કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવા પડશે. આપણે તેમને પ્રોત્સાહિત કરવા પડશે, આપણે લડવું પડશે. હતોત્સાહિત પાર્ટી ચૂંટણી નહીં લડી શકે. કોઈ હતોત્સાહિત સેના યુદ્ધ ના લડી શકે. અને આ અમારા માટે યુદ્ધ છે. ગોવા, પંજાબ અને ઉત્તર પ્રદેશની ચૂંટણી કોંગ્રેસ માટે મોટો પડકાર છે તથા અમે એકજૂટ થઈને બીજેપી અને આપ સામે લડવું પડશે.” આમ આદમી પાર્ટી (આપ) પર બીજેપીને સહયોગ આપવા માટે ચૂંટણી લડવાનો આરોપ લગાવતા સિંહે કહ્યું, “નિતિન ગડકરીનું માનવું છે કે આપ કોંગ્રેસના વોટ ખાઈ જશે. અમે શરૂઆતથી આ વાત કહેતા આવ્યા છીએ. જો આ દેશમાં કોઈનું ગઠબંધન છે તો તે બીજેપી અને આપની વચ્ચે છે.” તેમને વધુમાં કહ્યું, “આપ અને બીજેપી એક સિક્કાની બે બાજુ છે, અને સાથે એક-બીજાને મદદ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ બીજેપી અને આરએસએસના થિંકટેંક વિવેકાનંદ ઈંટરનેશનલ ફાઉંડેશનનું નિર્માણ છે અને ત માત્ર કોંગ્રેસને નિશાન બનાવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget