શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કાશ્મીર અમારો આંતરિક મામલો, બીજો કોઇ દેશ આમા માથુ ના મારેઃ રાહુલ ગાંધી
હું આ સરકાર સાથે કેટલાય મુદ્દાઓ પર અસહમત છું, પણ આ બિલકુલ સ્પષ્ટ કરી દઉં છું કે, કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલીવાર જમ્મુ-કાશ્મીરને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે, અને આમાં કોઇ અન્ય દેશની દખલગીરી સ્વીકાર્ય નથી. સાથે રાહુલે કહ્યુ કે, પાકિસ્તાન આતંકવાદનુ મોટુ સપોર્ટર છે.
રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે, હું આ સરકાર સાથે કેટલાય મુદ્દાઓ પર અસહમત છું, પણ આ બિલકુલ સ્પષ્ટ કરી દઉં છું કે, કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે. કોઇ ત્રીજા દેશે માથુ મારવાની જરૂર નથી.
રાહુલે વધુમાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં હિંસા થઇ છે, કેમકે અહીં પાકિસ્તાન દ્વારા ઉકસાવાયેલા અને સમર્થન કરવામાં આવી રહેલા લોકો છે. પાકિસ્તાન દુનિયભરમાં આતંકવાદનુ મોટુ સમર્થક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion