શોધખોળ કરો

રાહુલ ગાંધીએ લોકડાઉનને ફરી એક વખત ગણાવ્યું 'ફેલ', ટ્વિટર પર શેર કર્યો ગ્રાફ

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે દેશમાં મોદી સરકાર દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉનને એકદમ ફેલ ગણાવ્યું છે.

નવી દિલ્હી: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે દેશમાં મોદી સરકાર દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉનને એકદમ ફેલ ગણાવ્યું છે. આ ટ્વિટના માધ્યમથી રાહુલ ગાંધીએ આ કહ્યું છે. રાહુલ ગાંધીએ જે ટ્વિટ કર્યું છે તેમાં તેમણે કેટલાક દેશોના ઉદાહરણ ગ્રાફ બતાવી લખ્યું છે કે એવું છે જે એક અસફળ લોકડાઉન જેવું લાગે છે. રાહુલ ગાંધીનું માનવું છે કે દેશમાં અનલોકનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અહીં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.
ટ્વીટમાં રાહુલ ગાંધીએ સ્પેન, જર્મની,ઈટલી અને બ્રિટનના દેશોમાં લોકડાઉન લગાવવાની તારીખ અને ભારતના લોકડાઉન અને અનલોકની તારીખની તુલના કરતા લખ્યું છે કે લોકડાઉન એકદમ ફેલ છે.
રાહુલ ગાંધીએ ગ્રાફના માધ્યમથી બતાવ્યું કે જ્યારે આ દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા હતા ત્યારે ત્યાં લોકડાઉન લગાવવામાં આવ્યું અને જ્યારે કેસ ઓછા થયા ત્યારે અનલોકની પ્રક્રિયા કરવામાં આવી. પરંતુ ભારતમાં જ્યારે અનલોક કરવામાં આવ્યું છે ત્યારે દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના

બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?

Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

યુદ્ધના માહોલ વચ્ચે દેશમાં ફરી લોકડાઉન? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ નોટિસનું સાચું સત્ય!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ

યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...

પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
LSG vs DC: રિષભ પંતનું ખરાબ નસીબ! કમનસીબ રીતે રન આઉટ થતાં મેદાન પર જ કાઢ્યો ગુસ્સો
LSG vs DC: રિષભ પંતનું ખરાબ નસીબ! કમનસીબ રીતે રન આઉટ થતાં મેદાન પર જ કાઢ્યો ગુસ્સો
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ

Embed widget