શોધખોળ કરો

ચોમાસુ સત્ર પૂર્ણ થતાં રાહુલ ગાંધી બની શકે છે કોંગ્રેસના અધ્યક્ષ: સૂત્રો

નવી દિલ્લી: આવતા મહિને કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષપદ રાહુલ ગાંધીને સોંપાય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીને સંસદના ચોમાસુ સત્ર બાદ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાય તેવી શક્યતા છે. મોનસૂન સત્ર 12 ઓગસ્ટના રોજ પૂરુ થાય છે. કોંગ્રેસે ચૂંટણી આયોગને જણાવ્યું કે આ વર્ષે જ પાર્ટી સંગઠનની ચૂંટણી કરી લેશે. જેથી અટકળો છે કે સોનિયા ગાંધી અધ્યક્ષ પદ છોડશે અને રાહુલ ગાંધીના હાથમાં કોંગ્રેસની જવાબદારી આપી શકાય છે. તમને જણાવી દઈએ કે કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત બહુ સારી નથી રહેતી એવામાં પાર્ટીમાં અંદરથી પણ એવી માગ થતી રહી છે કે કોંગ્રેસની કમાન તેમના દિકરા રાહુલ ગાંધીને સોંપવામાં આવે. લોકસભામાં કોંગ્રેસના માત્ર 44 સાંસદ છે. અને આઝાદ ભારતના ઈતિહાસમાં કોંગ્રેસ માટે આ સૌથી ખરાબ નંબર છે. એક સમયે દેશના મોટા ભાગના રાજ્યોમાં શાસન કરી ચૂકેલી કોંગ્રેસની સરકાર હવે થોડા જ રાજ્યોમાં સત્તા પર છે. એવામાં રાહુલ ગાંધીને કોંગ્રેસને ફરી મજબૂત કરવાની જવાબદારી મળી શકે છે. આવતા વર્ષે યુપી અને પંજાબ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. એવામાં રાહુલ ગાંધીના નેતૃત્વની પરીક્ષા પોતાની પાર્ટીને આ રાજ્યોમાં જીતાડવાની રહેશે. યુપીમાં પાર્ટી છેલ્લા 27 વર્ષથી સત્તા પર નથી આવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 

રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી

India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Embed widget