શોધખોળ કરો

રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ - કોરોનાની આ ‘સ્થિતિ નિયંત્રણ’માં છે તો ‘બગડેલી સ્થિતિ’ કોને કહેશો

દેશમાં સતત વધી રહેલા કોરોના કેસ મામલે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ગ્રાફ ટ્વિટ કરીને પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે.

નવી દિલ્હી: રાહુલ ગાંધીએ દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ વધતા કોરોનાના કેસનો ગ્રાફ શેર કરીને કટાક્ષ કર્યો છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે, “કોરોનાના ગ્રાફમાં ઘટાડો નથી થઈ રહ્યો, ભયાનક બની રહ્યો છે. જો પીએમની આ‘સ્થિતિ અંકુશ’માં છે તો, ‘બગડેલી સ્થિતિ’કોને કહેશો. ”
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, સમયસર યોગ્ય નિર્ણય લેવાના કારણે કોરોનાના કેસ મામલે ભારતની સ્થિતિ અન્ય દેશોના મુકાબલે અંકુશમાં છે, તેમણે કહ્યું હતું કે, આજે ભારતમાં પાંચ લાખથી વધુ ટેસ્ટ દરરોજ થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં તેને 10 લાખ પ્રતિદિન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
દેશમાં એક દિવસમાં કોરોના વાયરસના કેસ રેકોર્ડ બ્રેક 66, 999 કેસ સામે આવ્યા છે. તેની સાથે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 23,96,637 થઈ ગઈ છે. જ્યારે દેશમાં અત્યાર સુધી 16,95,982 લોકો સાજા થયા છે. દેશમાં રિકવરી રેટ 70.77 ટકા છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assembly Election 2026 Live: કેરળ, અસમ, અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન, 296 બેઠક પર એક જ તબક્કામાં વોટિંગ

2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી

'આશા છે કે કાયમી શાંતિ સ્થાપિત કરશે', ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ પર ભારતનું પ્રથમ નિવેદન 

Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ

વિડિઓઝ

Congress Candidates List : કોંગ્રેસની બીજી યાદીને લઈ સૌથી મોટા સમાચાર
BJP Candidate List : સૌરાષ્ટ્રમાં ટિકિટની વહેંચણીને લઈ ભાજપમાં ખેંચતાણ?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરના નામે ફ્રોડ નહીં ચાલે!
Hun To Bolish : હું તો બોલીશ : દરેક ચૂંટણીમાં પાકિસ્તાન કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : ટિકિટ માટેના તિકડમ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election 2026 Live: કેરળ, અસમ, અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન, 296 બેઠક પર એક જ તબક્કામાં વોટિંગ
Assembly Election 2026 Live: કેરળ, અસમ, અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન, 296 બેઠક પર એક જ તબક્કામાં વોટિંગ
Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી

IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો: ફટાફટ લિસ્ટ બનાવી લો, આ વસ્તુઓ થવા જઈ રહી છે સસ્તી!
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ પેટ્રોલ-ડીઝલથી લઈને દાળ-શાકભાજી સુધીની આ વસ્તુઓ થશે સસ્તી
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 

ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ

Embed widget