શોધખોળ કરો

રાહુલ ગાંધીએ મોદી પર સાધ્યુ નિશાન, કહ્યું- ઇમેજ બચાવવા ચીનના દબાણમાં આવી ગયા છે વડાપ્રધાન

રાહુલ ગાંધીએ કહ્યું કે, સીમા વિવાદ એક સમજી વિચારેલી રણનીતિ છે, જે ભારતના વડાપ્રધાન પર દબાણ લાવવા માટે, તે લોકો એક ખાસ રીતે દબાણ ઉભી કરી રહ્યાં છે

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પોતાના 'મન કી બાત' સીરીઝનો બીજો વીડિયો જાહેર કર્યો, આ વીડિયોમાં રાહુલ ગાંધી ચીનને લઇને મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા. પોતાની બીજા વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ સામાન્ય સીમા વિવાદ નથી, મને ચિંતા છે કે ચીની આજે આપણા વિસ્તારોમાં બેસ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ચીની વડાપ્રધાનને તેમની મજબૂત નેતાની ઇમેજમાં ફસાવવા માંગે છે. જો ચીનીઓને આવુ કરવાનો મોકો આપવામાં આવે તો ભારતના વડાપ્રધાન આ દેશ માટે કોઇ કામના નહીં રહે. આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે મોદી સરકારની ખોટી નીતિઓથી ચીનને આક્રમક થવાનો મોકો મળ્યો.
રાહુલ ગાંધીએ કહ્યું કે, સીમા વિવાદ એક સમજી વિચારેલી રણનીતિ છે, જે ભારતના વડાપ્રધાન પર દબાણ લાવવા માટે, તે લોકો એક ખાસ રીતે દબાણ ઉભી કરી રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ચીન નરેન્દ્ર મોદીને કહી રહ્યું છે કે જો તમે ચીન ઇચ્છે તે નહીં કરો તો અમે નરેન્દ્ર મોદીની મજબૂત નેતાની ઇમેજ ખતમ કરી દઇશું. હવે સવાલ એ છે કે આના પર નરેન્દ્ર મોદી શું પ્રતિક્રિયા આપે છે. શું તે પડકારને ઝીલશે, કે પછી ના પાડી દેશે. હું ભારતનો વડાપ્રધાન છું અને મને મારી ઇમેજને લઇને કોઇ ચિંતા નથી, કે પછી તે તેમની આગળ હથિયાર મુકી દેશે. રાહુલ ગાંધીએ મોદી પર સાધ્યુ નિશાન, કહ્યું- ઇમેજ બચાવવા ચીનના દબાણમાં આવી ગયા છે વડાપ્રધાન
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Heatwave: રાજસ્થાનના શ્રીગંગાનગરમાં આકાશમાંથી વરસી રહી છે આગ, 48.2 ડિગ્રી સાથે બન્યું દેશનું સૌથી ગરમ શહેર
Heatwave: રાજસ્થાનના શ્રીગંગાનગરમાં આકાશમાંથી વરસી રહી છે આગ, 48.2 ડિગ્રી સાથે બન્યું દેશનું સૌથી ગરમ શહેર
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો
હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તથ્યને જામીન
Hun To Bolish : હું તો બોલીશ : કથા પહેલા કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : આવો ખેલ ના ચાલે!
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
Gujarat Rain Forecast : વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: અસહ્ય ઉકરાળ વચ્ચે વરસાદની આગાહી, ચાર દિવસ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
Rain: અસહ્ય ઉકરાળ વચ્ચે વરસાદની આગાહી, ચાર દિવસ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
US Iran Conflict: હોર્મુઝ પર તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાન પર ફરી કર્યો હુમલો, ડ્રોન પણ તોડી પાડ્યા
US Iran Conflict: હોર્મુઝ પર તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાન પર ફરી કર્યો હુમલો, ડ્રોન પણ તોડી પાડ્યા
વૈભવના તોફાનમાં હૈદરાબાદનો સફાયો: રાજસ્થાન 47 રને જીતી ક્વોલિફાયર 2માં પહોંચ્યું, SRH બહાર
વૈભવના તોફાનમાં હૈદરાબાદનો સફાયો: રાજસ્થાન 47 રને જીતી ક્વોલિફાયર 2માં પહોંચ્યું, SRH બહાર
Heatwave: રાજસ્થાનના શ્રીગંગાનગરમાં આકાશમાંથી વરસી રહી છે આગ, 48.2 ડિગ્રી સાથે બન્યું દેશનું સૌથી ગરમ શહેર
Heatwave: રાજસ્થાનના શ્રીગંગાનગરમાં આકાશમાંથી વરસી રહી છે આગ, 48.2 ડિગ્રી સાથે બન્યું દેશનું સૌથી ગરમ શહેર
Rajasthan Royals: એલિમિનેટરમાં જીત છતાં રાજસ્થાન નથી પહોંચ્યું ફાઈનલમાં, હજુ ગુજરાત સામે મેળવવી પડશે જીત
Rajasthan Royals: એલિમિનેટરમાં જીત છતાં રાજસ્થાન નથી પહોંચ્યું ફાઈનલમાં, હજુ ગુજરાત સામે મેળવવી પડશે જીત
રાજકોટ મનપાને આવતીકાલે મળશે નવા મેયર; જુઓ રેસમાં ચાલી રહેલા આ 7 દિગ્ગજ નામો
રાજકોટ મનપાને આવતીકાલે મળશે નવા મેયર; જુઓ રેસમાં ચાલી રહેલા આ 7 દિગ્ગજ નામો
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
વિશ્વ બેંકે અત્યાર સુધીમાં દુનિયાભરના દેશોને કેટલી લોન આપી છે? રકમ જાણીને માથું પકડી લેશો
વિશ્વ બેંકે અત્યાર સુધીમાં દુનિયાભરના દેશોને કેટલી લોન આપી છે? રકમ જાણીને માથું પકડી લેશો
Embed widget