શોધખોળ કરો

રાહુલ ગાંધી આજે જશે અયોધ્યા, 1992 બાદ કોઈ ગાંધીની આ પ્રથમ યાત્રા હશે

નવી દિલ્હીઃ યૂપીમાં પોતાની યાત્રાના ચોથા દિવસે રાહુલ ગાંધીની કાર, બસ અને ખુલ્લા ટ્રકનો કાફલો શુક્રવારે અયોધ્યા પહોંચી રહ્યો છે. આવતા વર્ષની શરૂઆતમાં આ રાજ્યમાં ચૂંટણી થવા જઈ રહી છે. અયોધ્યામાં રાહુલ ગાંધી સૌથી પહેલા જાણીતા હનુમાનગઢી મંદિરમાં પ્રાર્થના કરશે. પરંતુ તે અહીંથી એક કિલોમીટર દૂર વિવાદિત રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ સ્થળ પર આવેલ રામ મંદિરમાં જશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેમની મંદિર યાત્રા સાંકેતિક સૂચિતાર્થ ધરાવે છે. 26 વર્ષ પહેલા તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ અયોધ્યાની યાત્રા દરમિયાન હનુમાનગઢી મંદિર જવાની યોજના બનાવી હતી પરંતુ સમયના અભાવે તે જઈ શક્યા ન હતા. તેના આવતા વર્ષે 21 મે, 1991ના રોજ તેમની હત્યા થઈ ગઈ. રાહુલ ગાંધી ત્યારે માત્ર 20 વર્ષના હતા. કેટલાક રાજનીતિક વિશ્લેષકો આ અયોધ્યા યાત્રાને કોંગ્રેસના નરમ હિન્દુત્વ એજન્ડા તરીકે જોવે છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની સલાહ પર કોંગ્રેસ પહેલા જ યૂપીમાં બ્રાહ્મણ કેન્દ્રિત ચૂંટણી અભિયાન ચલાવી રહી છે. પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીની એક મહિનાની યાત્રાની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી છે.

ટોપ સ્ટોરી

Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ

Cyclone Akvan: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત અકવાનનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ

'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ

વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

'ધંધો બંધ કરીને માણાવદર છોડી દે', ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાટીદાર યુવકને ધમકી આપ્યાનો આરોપ

IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન

યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી

Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ

Farmers Pension: ખેડૂત પતિ-પત્નીને દર મહિને મળશે 6000 રૂપિયા! સરકાર આપશે પેન્શન

Embed widget