શોધખોળ કરો
Advertisement
મુંબઈ અને સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જુઓ તસવીરો
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કલ્યાણ, ઉલ્લાસનગર, દાદર, ડોમ્બિવલી જેવા અનેક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થઈ ચુક્યું છે. મુંબઈ બાદ સુરતમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. શહેરના વેસુ રોડ પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા હાલ લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
Welcome #MumbaiRains ☔️ pic.twitter.com/B8xuOojGhr
— Madhur Bhandarkar (@imbhandarkar) June 10, 2019
Mumbai International Airport Limited (Mumbai Airport) Spokesperson: Visibility has gone down due to heavy rains, operations have been put on hold. United Airlines Newark to Mumbai flight has been diverted to Delhi.Mumbai: People play in the rain outside as heavy showers lash different parts of the city. #Maharashtra pic.twitter.com/M1ZsbMQeCW
— ANI (@ANI) June 10, 2019
— ANI (@ANI) June 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement