શોધખોળ કરો

Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

Weather updates: આ દિવસોમાં ચોમાસુ દેશભરમાં તબાહી મચાવી રહ્યું છે. હવામાન વિભાગે આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા અને હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યો માટે ચેતવણી જાહેર કરી છે.

Weather updates: હવામાન વિભાગે 15  રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી જાહેર  કરી છે. દિલ્હીથી ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ સુધીના વિવિધ રાજ્યો  વરસાદનું અનુમાન વ્યકત કર્યું છે.   નોધનિય છે કે  ઉત્તર ભારતમાં ચોમાસું તબાહી મચાવી રહ્યું છે. મહારાષ્ટ્રથી ગુજરાત અને હિમાચલ પ્રદેશના પહાડી રાજ્યોથી ઉત્તરાખંડ સુધી, વરસાદ ચાલુ છે. પરિણામે, હવામાન વિભાગે આજે 11 જુલાઈ માટે  15 રાજ્યોમાં ભારે વરસાદ ચેતવણી જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન 7૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.        

આ 15 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી
ઉત્તર પ્રદેશ
બિહાર
રાજસ્થાન
હરિયાણા
હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
જમ્મુ અને કાશ્મીર
મધ્ય પ્રદેશ
પશ્ચિમ બંગાળ
ઝારખંડ

ઓડિશા
આસામ
આંધ્ર પ્રદેશ
કેરળ

આ પણ વાંચો: Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ઉત્તર પ્રદેશમાં વરસાદની સ્થિતિ

IMD અનુસાર, ઉત્તર પ્રદેશમાં શનિવારથી સક્રિય ચોમાસું વધુ તીવ્ર બનશે. આઝમગઢ, મૌ, બલિયા, દેવરિયા, ગોરખપુર, સંત કબીર નગર, બસ્તી, કુશીનગર, મહારાજગંજ, સિદ્ધાર્થનગર, ગોંડા, બલરામપુર, શ્રાવસ્તી, બહરાઈચ, લખીમપુર ખેરી, સીતાપુર, હરદોઈ, બારાબંકી, સુલતાનપુર અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની અપેક્ષા છે. પ્રતાપગઢ, વારાણસી, સંત રવિદાસ નગર, જૌનપુર, ફરુખાબાદ, કન્નૌજ, કાનપુર દેહાત, કાનપુર નગર, ઉન્નાવ, લખનૌ, રાયબરેલી, અમેઠી, શામલી, બાગપત, મેરઠ, હાપુડ, બુલંદશહર, ઔરૈયા અને અમરો માટે પણ ભારે વરસાદની ચેતવણી જાહે કરવામાં આવી છે.     

બિહારમાં ભારે વરસાદ
બિહારમાં, પટના, ખગરિયા, કિશનગંજ, અરરિયા, કટિહાર, પૂર્ણિયા, મધુબની, દરભંગા, સમસ્તીપુર, મુઝફ્ફરપુર, વૈશાલી, સિવાન, ભોજપુર, નવાદા, રોહતાસ, અરવલ, ગયા, નૌરખબાદ અને લાલાન્દમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.                                                                         

હિમાચલ-ઉત્તરાખંડ હવામાન
પર્વતીય રાજ્યોમાં, કાંગડા, કુલ્લુ, શિમલા, સિરમૌર, મંડી, બિલાસપુર અને સોલનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મનાલીમાં આજે 11 જુલાઈએ મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ઉત્તરાખંડના ઋષિકેશ, હરિદ્વાર, નૈનીતાલ, બાગેશ્વર, અલ્મોડા, રૂદ્રપ્રયાગ, ઉધમ સિંહ નગર અને પિથોરાગઢમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget