શોધખોળ કરો

ધીમી શરૂઆત બાદ મોનસૂને પકડી ગતિ, 4 દિવસમાં આટલા રાજ્યોમાં પહોંચ્યું

ચોમાસું નબળું પડતા પહેલા સોમવારે ઉત્તરમાં ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં થોડું વધારે આગળ જઈ શકે.

નવી દિલ્હીઃ ધીમી શરૂઆત બાદ મોનસૂને ગતિ પકડી છે અને વિતેલા ચાર દિવસમાં મોનસૂને 10 રાજ્યોમાં દસ્તક દીધી છે. આ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે જે કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપી રહ્યો છે. રાજસ્થાન, બિહાર, યૂપી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, જમ્મૂ કાશ્મીર અને મહારાષ્ટ્રમાં વિતેલા બે દિવસમાં થોડો થોડો વરસાદ પડી રહ્યો છે. (તમામ તસવીર ફાઈલ તસવીર છે.) ધીમી શરૂઆત બાદ મોનસૂને પકડી ગતિ, 4 દિવસમાં આટલા રાજ્યોમાં પહોંચ્યું બંગાળની ખાડીમાંથી દબાણ સર્જાતા ચોમાસું વારાણસી પહોંચી ગયું હતું જોકે હજુ સુધી તે મુંબઈ પહોંચ્યું નથી. હવામાન વિભાગમાં ચોમાસાની આગાહી કરનાર ડી. શિવાનંદ પાઈએ કહ્યું, ચોમાસું આગામી એક કે બે દિવસમાં મુંબઈ પહોંચી શકે છે અને 25 જૂન સુધીમાં સમગ્ર મહારાષ્ટ્રને કવર કરી શકે છે આ બાદ સિષ્ટમ નબળી પડી શકે છે. પાઈએ ઉમેર્યું કે, ચોમાસું નબળું પડતા પહેલા સોમવારે ઉત્તરમાં ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં થોડું વધારે આગળ જઈ શકે. આ મહિનામાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતા 38 ટકા ઓછો રહેશે. વરસાદની અછત 19 જૂને 44 ટકા હતી. ધીમી શરૂઆત બાદ મોનસૂને પકડી ગતિ, 4 દિવસમાં આટલા રાજ્યોમાં પહોંચ્યું આ ઉનાળા દરમિયા મરાઠાવાડા અને વિદર્ભમાં પાણીની અછતનો સામનો કરી રહ્યા હતા. રવિવારે આ જગ્યાઓએ સારો વરસાદ પડ્યો. મધ્ય મહારાષ્ટ્ર, રાયલાસીમા, આંધ્ર પ્રદેશના કોસ્ટલ પ્રદેશો, છત્તીસગઢ, બિહાર, પૂર્વ યુપીમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. રવિવારે કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ એમ.પી અને જમ્મૂ-કાશ્મીરમાં પણ થોડો વરસાદો નોંધાયો હતો. આગામી થોડા દિવસોમાં ચોમાસું મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને સાઉથ ગુજરાતના ભાગોને કવર કરી લેશે. તેની આગળની ઉત્તરપશ્ચિમ ભારતમાં પ્રગતિ બંગાળની ખાડીમાં નવું લો-પ્રોશર સર્જાય તેના પર આધાર રાખશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget