શોધખોળ કરો

Weather Updates: UP, પંજાબ અને ઉત્તરાખંડના વાતાવરણમાં થશે પલટો, હવામાન વિભાગે વરસાદની વ્યક્ત કરી સંભાવના

હાલમાં દેશના ઘણા રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીના કારણે પરેશાન થઇ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી લોકોને રાહત આપી શકે છે

નવી દિલ્હીઃ હાલમાં દેશના ઘણા રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીના કારણે પરેશાન થઇ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી લોકોને રાહત આપી શકે છે. ઉત્તર ભારતના રાજ્યોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. દરમિયાન હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી થોડા દિવસોમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હવામાન પલટો આવે તેવી સંભાવના છે.

આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા

હવામાન વિભાગની આગાહી અનુસાર, હિમાચલ પ્રદેશથી લઈને ઉત્તર પ્રદેશ સુધીના ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 16 અને 17 મેના રોજ ભારે પવન સાથે ગાજવીજ, વરસાદ અને કરા પડવાની સંભાવના છે. ઉત્તર પંજાબ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 16 અને 17 મેના રોજ પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.

આ રાજ્યોમાં વાવાઝોડાની શક્યતા

16 મેના રોજ હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વાવાઝોડાની સંભાવના છે. 14 અને 15 મેના રોજ ઉત્તર રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા

ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ

Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન

Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી

ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!

સંજુ સેમસને તોડ્યો વિરાટ કોહલીનો 'મહા-રેકોર્ડ', જીત બાદ સંજુ સેમસન પીચ પર જ...
સંજુ સેમસને તોડ્યો વિરાટ કોહલીનો 'મહા-રેકોર્ડ', જીત બાદ સંજુ સેમસન પીચ પર જ...
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત

સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી

પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી

Embed widget