શોધખોળ કરો

રાજબબ્બરને યૂપી કોંગ્રેસની સોંપાઈ કમાન, ઈમરાન મસૂદ બન્યા ઉપાધ્યક્ષ

નવી દિલ્હી: અભિનેતાથી નેતા બનેલા રાજબ્બરને યૂપી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે ઈમરાન મસૂગને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધીની ભૂમિકાને લઈને આજે કોઈ નિર્ણય થઈ શક્યો નહોતો, પરંતુ સૂત્રોના હવાલે મળેલી માહિતી પ્રમાણે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં મોટી ભૂમિકા ભજવશે. યૂપી કોંગ્રેસના નવા ઉપાધ્યક્ષ ઈમરાન મસૂદ છેલ્લી લોકસભા ચૂંટણીમાં પોતાના એક આપ્પતિજનક નિવેદનના કારણે લાંબા સમય સુધી અહેવાલોમાં રહ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ખતરનાક સાબિત થયેલા ઈમરાન મસૂદ વિધાનસભા ચૂંટણીમાં કેવી રીતે કોંગ્રેસની વાત મૂકે છે, તે આવનારો સમય બતાવશે. કોંગ્રેસ બેડામાં રાજબ્બરના નામ પર ઘણાં દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. જો કે, પાર્ટી શીલા દીક્ષિતને સીએમ પ્રોજેક્ટ કરી બ્રાહ્મણ વોટ બેંક ભેગા કરવાની તૈયારીમાં છે. એવામાં પાર્ટીને એક એવા ચહેરાની શોધ હતી જે બીજા તબક્કામાં પોતાની ઓળખ બનાવી શકે. એવામાં પાર્ટીની સામે રાજબ્બરનું નામ સૌથી યોગ્ય લાગ્યું. આગલા વર્ષે થનાર યૂપી વિધાનસભા ચૂંટણીને લઈને આજે યૂપીના કોંગ્રેસ પ્રભારી ગુલામ નબી આઝાદના ઘરે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રિયંકા ગાંધી પણ આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં રાજબ્બરને ઉત્તરપ્રદેશના કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

ટોપ સ્ટોરી

સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
મોંઘી ફ્લાઇટ ટિકિટમાંથી મળશે મુક્તિ? વિમાન ભાડા અંગે સરકાર લાવે છે મોટો નિયમ
મોંઘી ફ્લાઇટ ટિકિટમાંથી મળશે મુક્તિ? વિમાન ભાડા અંગે સરકાર લાવે છે મોટો નિયમ
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
ટાઈગર શ્રોફ પર હુમલા બાદ અભિજીત દિપકે ભડક્યા:
ટાઈગર શ્રોફ પર હુમલા બાદ અભિજીત દિપકે ભડક્યા: "આવું ત્યારે થાય જ્યારે પોલીસ..."

વિડિઓઝ

Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ
Bhavnagar Police: ભાવનગરમાં પોલીસ કર્મીની પીટાઈકાંડમાં મોટા સમાચાર, બુટલેગરની ધરપકડ
Navaratri | અમદાવાદમાં મંડળી ગરબામાં બબાલને લઇ અપડેટ, 'મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા'
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો
દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ
Embed widget