શોધખોળ કરો

શ્રીનગર પહોંચેલ 30 સાંસદોની સર્વદળીય ટીમની બેઠક શરૂ, ભીડે મિની સચિવાલયમાં લગાવી આગ, 100 ઘાયલ

શ્રીનગરઃ ગૃહમંત્રી રાજનાથ સિહંની આગેવાનીમાં 30 સાંસદોની ઓલ પાર્ટી ડેલિગેશન ટીમ શ્રીનગર પહોંચીની બેઠક શરૂ કરી દીધી છે. બે દિવસના પ્રવાસમાં સાંસદ અલગ અલગ સમુદાયોના લોકોની સાથે વાતચીત કરશે. આ વાતચીતનો ઉદ્દેશ કાશ્મીરમાં જે સ્થિતિ કથળી ગઈ છે તે તેને કોઈ રીતે સામાન્ય બનાવી. ખીણમાં વિતેલા બે મહિનાથી કર્ફ્યૂ છે. જ્યારે જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં ભીડે મિની સવિચાલયમાં આગ લગાવી દીધી છે. પોલિસની કાર્યવાહીમાં 100 ઘાયલ થયા છે અને જેમાંથી પાંચની સ્થિતિ ગંભીર છે. 2-sopiyan-300x229 કોણ કોણ છે રાજનાથની ટીમમાં આ ડેલિગેશનમાં 20 પક્ષથી વધારે પક્ષના સાંસદો છે. જેમાં નાણાં પ્રધાન અરૂણ જેટલી, રામ વિલાસ પાસવાન, કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરી અને એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ સામેલ છે. આ તમામ નેતા કાશ્મીરમાં રાજનીતિક દળના પ્રતિનિઘિઓ સાથેવાતચીત અને શાંતિ સ્થપાય તેના માટે કોઈ ઉકેલ શોધશે. 4-rajnath-singh

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget