શોધખોળ કરો

કશ્મીર પ્રવાસે ગયેલા રાજનાથસિંહે કહ્યું- 'પેલેટ ગન બંધ થશે, કશ્મીરમાં શાંતિ થાય'

નવી દિલ્લીઃ કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ બે દિવસના જમ્મુ કશ્મીરના પ્રવાસે છે. રાજનાથસિંહ અને જમ્મુ અને કશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મહોમ્મદ સઇદે પ્રેસ કોંફ્રેસ સંબોધિ હતી. રાજનાથસિંહે જણાવ્યું હતું કે  અત્યાર સુધી જેટલા લોકો સાથે મુલાકાત કરી તેઓ કશ્મીર ઘાટીમાં શાંતિ માગી રહ્યા છે. સાથે જ રાજનાથે અપીલ કરી હતી કે આવો માહોલ ઉભો કરવાથી કશ્મીરના યુવાઓનું ભવિષ્ય ખરાબ થઇ રહ્યુ છે. જે લોકો કશ્મીરના યુવાઓના હાથમાં પથ્થર આપી રહ્યા છે. તેઓ યુવાઓનું ભવિષ્ય બનાવી રહ્યા છે. જે લોકોના હાથમાં પથ્થર છે. તે યુવાઓને સમજાવવા પ્રયત્ન કરવા જોઇએ.ભારતે ક્યારેય કશ્મીરને અલગ નથી સમજ્યુ. સુરક્ષા અધિકારીઓ દ્ધારા પેલેટ ગનના ઉપયોગને લઇને થઇ રહેલા વિરોધ પર રાજનાથે કહ્યુ હતું કે, પેલેટ ગનને લઇને એક અક્સપર્ટ કમિટીની રચના કરાઇ છે. ત્રણ ચાર દિવસમાં તેનો રિપોર્ટ આવી જશે. પેલેટ ગનનો વિકલ્પ ટૂંક સમયમાં લાવવામાં આવશે. હવે તેની જરૂરીયાત ઉભી થઇ રહી છે. કશ્મીરના લોકોએ પણ સમજવુ જોઇએ કે જવાનોએ પુરના સમયે શું ભૂમિકા ભજવી હતી. કશ્મીરને લઇને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પણ ચર્ચા કરતા રહ્યા છે. તો મુફ્તી મહોમમ્દ સઇદે જણાવ્યુ કે  અમારૂ ધ્યાન જે લોકો શાંતિ માગી રહ્યા છે તેના પર છે. નહી કે જે 5 ટકા લોકો અશાંતિ પેદા કરી રહ્યા છે. જમ્મૂ કશ્મીરના મોટા ભાગના લોકો શાંતિ માગી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget