શોધખોળ કરો

શિવસેનાએ વિપક્ષને સાથ આપતા રાજનાથ સિંહ નારાજ, ઉદ્ધવ સાથે કરી ફોન પર વાત

નવી દિલ્લી: નોટબંધીની વિરૂધ્ધમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ વિપક્ષનો સાથ આપતા એત દિવસ બાદ ગુરૂવારે ગૃહમંત્રી રાજનાથ સિંહે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે શિવસેનાનો વિપક્ષને સાથ આપતા ભાજપાએ નારાજગી વ્યક્ત કરી છે. ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર કરેલી 10 મિનીટની વાતચીતમાં રાજનાથ સિંહે કહ્યું કે સરકારમાં સહયોગી હોવાછતાં વિપક્ષનો સાથ આપતા ખરાબ સંકેત જઈ રહ્યા છે. શિવસેનાએ બુધવારે તૃણમુલ કૉંગ્રેસના પ્રમુક મમતા બેનરજીના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ ભવન સુધી નિકળેલી રેલીમાં આમ આદમી પાર્ટી અને નેશનલ કોફ્રેંસની સાથે ભાગ લીધો હતો. આ દળોએ 1000 અને 500 ની નોટનું ચલણ દૂર કરવામાં આવતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના એલાનની વિરૂધ્ધમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ દળોએ સરકારના આ નિર્ણયથી આમ જનતાને પડતી મુશ્કેલીઓ પર ચીંતા વ્યક્ત કરી હતી. શિવસેના ભાજપાની સહયોગી પાર્ટી છે કેંદ્રમાં મોદી સરકાર અને મહારાષ્ટમાં ભાજપા સરકારની સહયોગી પાર્ટી છે. રેલીમાં જોડાયેલા અન્ય દળો નોટબંધીનો કાયદો પાછો લેવાની માંગ કરી છે જ્યારે શિવસેના આ નિર્ણયનું સ્વાગત કરતા જૂની નોટ બદલવાના સમયમાં વધારો કરવાની માંગ કરી રહ્યું છે. શિવસેનાના ગજાનન કીર્તીકરએ કહ્યું કે અમે નોટબંધીના વિરૂધ્ધામાં નથી પરંતું લોકોને પડી રહેલી અસુવિધાની વિરૂધ્ધમાં છીએ. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને આપેલી અરજીમા અમે હસ્તાક્ષર નથી કર્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Embed widget