શોધખોળ કરો

સુપરસ્ટાર રજનીકાંતે કલમ 370ને લઇને મોદી-શાહ પર શું આપ્યુ નિવેદન, જાણો વિગતે

રજનીકાંતે કહ્યું કે, ગૃહ મંત્રી અમિત શાહજી મિશન કાશ્મીર પુરુ કરવા માટે તમને દિલથી હાર્દિક શુભેચ્છા, જે રીતે તમને આને પુરુ કર્યુ તે ખરેખર કમાલનું હતુ

ચૈન્નાઇઃ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે કલમ 370 પર પહેલીવાર મૌન તોડ્યુ છે. અભિનેતામાંથી હવે રાજનીતિમાં આવેલા રજનીકાંતે મોદી શાહના 370 હટાવવા મુદ્દે વખાણ કર્યા છે. સુપરસ્ટારે પીએમ મોદીને કૃષ્ણ અને અમિત શાહને અર્જૂન તરીકે ગણાવ્યા છે. સાઉથના સૌથી મોટા સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નાઇમાં આયોજિત એક કાર્યક્રમમાં જોડાયા હતા. અહીં તેમને જમ્મુ-કાશ્મીર અને કલમ 370 મુદ્દે કેન્દ્ર સરકારની પ્રસંશા કરી હતી, તેમને આ નિર્ણયને યોગ્ય અને સારો ગણાવ્યો હતો. સુપરસ્ટાર રજનીકાંતે કલમ 370ને લઇને મોદી-શાહ પર શું આપ્યુ નિવેદન, જાણો વિગતે કાર્યક્રમ દરમિયાન રજનીકાંતે કહ્યું કે, ગૃહ મંત્રી અમિત શાહજી મિશન કાશ્મીર પુરુ કરવા માટે તમને દિલથી હાર્દિક શુભેચ્છા, જે રીતે તમને આને પુરુ કર્યુ તે ખરેખર કમાલનું હતુ. ખાસ કરીને તમે સંસદમાં ભાષણ આપ્યુ તે મહત્વનું અને જબરદસ્ત હતુ.
એક્ટર રજનીકાંતે આ દરમિયાન પીએમ મોદીને કૃષ્ણા અને અમિત શાહને અર્જૂન તરીકે ગણાવ્યા હતા. સુપરસ્ટાર રજનીકાંતે કલમ 370ને લઇને મોદી-શાહ પર શું આપ્યુ નિવેદન, જાણો વિગતે નોંધનીય છે કે, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીને કલમ 370ને ખતમ કરી દીધી છે. આ નિર્ણયને આખા દેશે વધાવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
RCB vs CSK: બેંગલુરુ સામે ચેન્નઈની કારમી હાર, પાંચ વર્ષની ચેમ્પિયનની હાર પાછળના આ છે કારણો
RCB vs CSK: બેંગલુરુ સામે ચેન્નઈની કારમી હાર, પાંચ વર્ષની ચેમ્પિયનની હાર પાછળના આ છે કારણો
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
Dhurandhar 2: 'ધુરંધર 2'એ રચ્યો ઈતિહાસ, ભારતમાં 1000 કરોડની કમાણી કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની
Dhurandhar 2: 'ધુરંધર 2'એ રચ્યો ઈતિહાસ, ભારતમાં 1000 કરોડની કમાણી કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
Embed widget