શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર બીજેપી મંત્રી સુભાષ દેશમુખની કારમાંથી મળ્યા 91 લાખ રૂપિયા
મુંબઈ: દેશભરમાં 500 અને 1000ની નોટનું ચલણ બંધ થતા લોકો મુશકેલીનો સામનો કરી રહ્ય છે, ત્યારે મહારાષ્ટ્રના બીજેપી મંત્રી સુભાષ દેશમુખની કારમાંથી 91 લાખ રૂપિયાની રોકડ મળી આવતા હડકંપ મચી ગયો છે. મંત્રીએ કહ્યું તેની પાસે પાઈ-પાઈનો હિસાબ છે અને તેને સાબિત કરવા માટે તમામ પ્રકારના દસ્તાવેજ તેની પાસે ઉપલ્બધ છે.
મહારાષ્ટ્રમાં સ્થાનિક નિકાયની ચૂંટણી પહેલા નકદની મોટી લેવડ-દેવડ પર ચૂંટણી આયોગ છાપા મારી રહ્યા છે. તે દરમિયાન દેશમુખની લોકમંગલ સમૂહની કારમાંથી મોટી માત્રામાં 1000-1000ના નોટ જપ્ત કરવામાં આવ્યા છે. આ સમૂહ ધણી સહકારી બેંક અને ચા ના કારખાના સાથે જોડાયોલુ છે અને ચેરીટીના કામ સાથે પણ જોડાયેલું છે.
દેશમુખે કહ્યું કે તે તપાસ માટે તૈયાર છે. આ 91 લાખ રૂપિયા કારથી એક બેંકથી બીજી બેંકમાં લઈ જઈ રહ્યા હતા. કૉંગ્રેસ અને એનસીપીએ આ જવાબથી સંતુષ્ઠ નથી તેમણે મંત્રીના રાજીનામાની માંગ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement