શોધખોળ કરો

ચીનના તરફેણમાં કામ કરી રહ્યું છે WHO, અમેરિકન સાંસદનો આરોપ

સ્કોટનો આરોપ છે કે અમેરિકાના ફંડનો ઉપયોગ ડબલ્યૂએચઓ કમ્યુનિસ્ટ ચીનના બચાવમાં કરી રહ્યું છે. તેમણે અમેરિકન સંસદ સમક્ષ કોરોના વાયરસ સામે લડવામાં ડબલ્યૂએચઓની ભૂમિકાની તપાસ કરવાની માંગ કરી છે.

ન્યૂયોર્કઃ કોરોના વાયરસે અમેરિકામાં કહેર વર્તાવ્યો છે. અમેરિકામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વિરુદ્ધ વિરોધ શરૂ થઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ રિપબ્લિકનના સાંસદ રિક સ્કોટે  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ભૂમિકા પર ગંભીર આરોપ લગાવ્યા છે અને તેને આપવામાં આવતા ફંડમાં ઘટાડો કરવાની માંગ કરી છે. અમેરિકા શરૂઆતથી ચીન અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર વાયરસ સંબંધિત જાણકારી છૂપાવવાનો આરોપ લગાવતું રહ્યું છે. સ્કોટનો આરોપ છે કે અમેરિકાના ફંડનો ઉપયોગ ડબલ્યૂએચઓ કમ્યુનિસ્ટ ચીનના બચાવમાં કરી રહ્યું છે. તેમણે અમેરિકન સંસદ સમક્ષ  કોરોના વાયરસ સામે લડવામાં ડબલ્યૂએચઓની ભૂમિકાની તપાસ કરવાની માંગ કરી છે. ફ્લોરિડાથી રિપબ્લિકન સેનેટર રિક સ્કોટે અમેરિકન કોગ્રેસને અપીલ કરી હતી કે તે કોરોના વાયરસ સામે લડવા ડબલ્યૂએચઓની કામગીરીની તપાસ કરે. સાથે ભલામણ કરી હતી કે અમેરિકા તરફથી ડબલ્યૂએચઓનો આપવામાં આવતી ફંડિંગમાં પણ કાપ કરવામાં આવે કારણ કે આ કોરોના  વાયરસ પર કમ્યુનિસ્ટ ચીનના બચાવમાં લાગી છે. સ્કોટે કહ્યું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કામ તમામ સ્વાસ્થ્યની સુચનાઓ દુનિયાને આપવાનું છે જેથી તમામ દેશ પોતાના નાગરિકોને સુરક્ષિત રાખી શકે જ્યારે કોરોના વાયરસના મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અસફળ રહ્યું છે.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને લઇને ભ્રામક જાણકારીઓ ફેલાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Embed widget