શોધખોળ કરો

રાબડી દેવીનું આપતિજનક નિવેદન કહ્યું- ‘નીતીશ કુમારને લઈ જાય સુશિલ મોદી, બહેન સાથે કરાવે લગ્ન

પટના: પૂર્વ મુખ્યમંત્રી અને રાજદ નેતા રાબડી દેવીએ આપતિજનક નિવેદન આપતા કહ્યું કે નિતિશ કુમારને તેમની સાથે લઈ જાય ભાજપાના નેતા સુશિલ મોદી અને તેમની બહેન સાથે તેમના લગ્ન કરાવી આપે. રાબડી દેવીએ જે રીતે આ નિવેદન આપ્યું તેમા તેમનો ગુસ્સો દેખાઈ રહ્યો હતો. આજસુધી રાબડી દેવી માત્ર પીએમ પર નિશાન સાધતા હતા પરંતુ આજે આ પ્રકારનું નિવેદન આપી મહાગઠબંધનની મુશ્કેલીમાં વધારો કર્યો છે. રાબડી દેવી પહેલા પણ આ પ્રકારના નિવેદનો આપી ચુક્યા છે, પરંતુ આજે તેમણે મુખ્યમંત્રી નીતીશ કુમાર પર નિશાન સાધ્યું હતું. બાદમાં તેમણે કહ્યુ કોઈપણ કોશિશ કરવામાં આવે મહાગઠબંધન નહી તુટે પાંચ વર્ષ સુધી ચાલશે. બાદમાં રાબડી દેવીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે મને મીડિયાવાળાએ કહ્યુ કે સુશિલ મોદી કહી રહ્યા છે કે નીતીશ કુમાર આરજેડી છોડી બીજેપીમાં જોડાય જાય, તો મે કહ્યું મોદી નીતીશ કુમારને ગોદમાં બેસેડે તેમાં શું ખોટુ છે. થોડી હસી મજાક કરી છે, રાબડી દેવીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે મોદી કહે છે કે લાલુ યાદવે કાળુ નાણું છુપાવીને રાખ્યુ છે, પરંતુ લાલુજી પાસે કાળા નાણાં નથી, 25 વર્ષથી કેસ ચાલી રહ્યો છે, એક પાવલી પણ નથી મળી લોકોને.

ટોપ સ્ટોરી

ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ

Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ

28 થી 30 સપ્ટેમ્બર સુધી સળંગ 3 દિવસ બેંક હડતાળ: કઈ સેવાઓ રહેશે ચાલુ અને શું બંધ રહેશે? જુઓ સંપૂર્ણ લિસ્ટ

ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ જોઈતું હોય તો ચેતી જજો! સાયબર ફ્રોડનો નવો પેંતરો ખુલ્લો પડ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો

અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના

Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

Embed widget