શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામ: RJDને હજુ પણ જીતની આશા, હાલમાં જ કહી આ વાત

અત્યાર સુધીના ચૂંટણી પરિણામના વલણ મુજબ બિહારમાં મહાગઠબંધનને તેમની આશા મુજબ બેઠકો નથી મળી રહી. પરંતુ આરજેડીને હજુ પણ ભરોસો છે કે મહાગઠબંધનની સરકાર બનશે.

પટના: અત્યાર સુધીના ચૂંટણી પરિણામના વલણ મુજબ બિહારમાં મહાગઠબંધનને તેમની આશા મુજબ બેઠકો નથી મળી રહી. પરંતુ આરજેડીને હજુ પણ ભરોસો છે કે મહાગઠબંધનની સરકાર બનશે. આરજેડીએ ટ્વિટ કરી કહ્યું, અમે તમામ ક્ષેત્રના ઉમેદવારો અને કાર્યકર્તાઓના સંપર્કમાં છીએ અને તમામ જિલ્લામાંથી પ્રાપ્ત સૂચના હમારા પક્ષમાં છે અને મોડી રાત સુધી મતગણતરી થશે. મહાગઠબંધનની સરકાર બનવાનું નક્કી છે. બિહારે બદલાવ કર્યો છે. તમામ ઉમેદવારો અને કાઉન્ટિંગ એજન્ટ મતગણતરી પૂરી થાય ત્યાં સુધી કાઉન્ટિંગ હોલમાં બન્યા રહે. ચૂંટણી પંચના મુજબ, સાંજે ચાર વાગ્યા સુધીમાં એનડીએ 129 બેઠકો પર આગળ છે. જેમાંથી ભાજપ 73, જેડીયૂ 49,વીઆઈપી 5 અને હમ 2 બેઠકો પર આગળ છે. મહાગઠબંધનની વાત કરવામાં આવે તો 103 બેઠકો પર આગળ છે. આરજેડી 64,કૉંગ્રેસ 20 અને લેફ્ટ 18 બેઠકો પર આગળ છે. બસપા બે, આઈએઆઈએમ ચાર, એલજેપી એક અને અપક્ષ ચાર બેઠકો પર આગળ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget