શોધખોળ કરો

હૈદરાબાદમાં 2,000 રૂપિયાની નવી નોટોના નકલી બંડલ ઝડપાયા, 6ની ધરપકડ

હૈદરાબાદ: પોલીસે હૈદરાબાદ નજીક નકલી ભારતીય કરન્સીની હેરાફેરીમાં શનિવારે પર્દાફાશ કર્યો હતો અને બે હજાર રૂપિયાની નવી નકલી નોટો સાથે કુલ 2 લાખ રૂપિયા સાથે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે બે હજાર રૂપિયા 105 નકલી નોટો જપ્ત કરી હતી. બે હજાર રૂપિયાની નોટ નોટબંધી પછી આ મહીને લૉંચ કરવામાં આવી છે. આરોપીએ પાસેથી કુલ 2,22,310 રૂપિયાની નકલી નોટ જપ્ત કરી હતી, જેમાં 2,000 રૂપિયાની કુલ નોટોંની કીંમત 2,10,000 છે. બાકી નકલી નોટ 100, 50, 20 અને 10 રૂપિયાની છે. પોલીસ દ્વારા જપ્ત કરેલી અન્ય સામગ્રીઓમાં બે રંગીન ઝેરોક્ષ મશીન તથા 50,000 રૂપિયા રોકડા મળ્યા છે. ધરપકડ ઈબ્રાહિમપટનમ પોલીસ સ્ટેશન પાસેથી કરવામાં આવી હતી. જે હૈદરાબાદથી લગભગ 35 કિલોમીટરની અંતરે રાચાકોંડા પોલીસ કાર્યાલય સ્થિત છે. રાચાકોંડા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી મહેશ ભાગવતે પત્રકારોને જણાવ્યું હતું કે આરોપીઓએ પહેલા નાની નોટ છાપીને બજારમાં ઘૂસાડી અને આ સફળતા પછી તેમને 2,000 રૂપિયાની નોટ પણ છાપવાની શરૂ કરી દીધું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

Embed widget