શોધખોળ કરો

મોહન ભાગવતે કર્યા સર્જિકલ સ્ટ્રાઈકના વખાણ, કહ્યું- શક્તિ વિના કંઈ જ શક્ય નથી

નાગપુર: સેના દ્વારા નિયંત્રણ રેખા પર સર્જિકલ સ્ટ્રાઈકની પ્રશંસા કરતા આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે આજે કહ્યું છે કે આ સ્ટ્રાઈક એ વાતનો પૂરાવો છે કે દુનિયામાં શક્તિ વિના કંઈ જ શક્ય નથી. તેમણે કહ્યું કે આવા હુમલાઓના જવાબમાં ભારત તરફથી શક્તિ દેખાડાય તેનાથી સાબિત થાય છે કે દુનિયા એ લોકો સાથે ઉભી રહે છે જેની પાસે તાકત છે. આરએસએસના પ્રમુખે કહ્યુ છે શક્તિ વિના કંઈ જ શક્ય નથી પછી તે સારુ હોય કે ખરાબ. આપણે હજી સુધી આપણી તાકત બતાવી નથી. માટે જ્યારે તણાવ થાય ત્યારે અમેરિકા આપણને શાંત રહેવા કહેતુ હતું. ભાગવતે કહ્યું કે, ‘જ્યારથી આપણે તાકત બતાવવાની શરૂ કરી છે જે લોકો  આપણને શાંત રહેવા કહેતા હતા તે આપણી સાથે ઉભા રહ્યા છે. એવુ એટલે થયું કેમકે આપણે આપણી તાકત બતાવી.’ આ નિવેદન મોહન ભાગવતે એક સ્થાનિક મંદિરમાં આપ્યું હતું જ્યાં તેઓ નવરાત્રિ નિમિત્તે આવ્યા હતા.

ટોપ સ્ટોરી

Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી

DA Hike 2026: તહેવારો પહેલા કેન્દ્રીય કર્મચારીઓની લોટરી, DA માં થશે આટલો વધારો

Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા

ભારતીય અને ચીનના કોર્પ્સ કમાન્ડરની પહેલી મોટી બેઠક અરુણાચલ પ્રદેશમાં યોજાશે. એજન્ડા શું છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન

માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ

કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં

ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય

PHOTOS: PM મોદીને આવકારવા વડોદરા શહેરના વિવિધ સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા, જુઓ તસવીરો

ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં

Embed widget