શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સચિન પાયલટે કહ્યુ- જ્યોતિરાદિત્યનું જવું દુર્ભાગ્યપૂર્ણ, વિવાદો ઉકેલાઇ શક્યા હોત
સચિન પાયલટે ટ્વિટ કરી કહ્યું કે. આ દેખવુ દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યોતિરાદિત્યે કોગ્રેસ પાર્ટી છોડી છે. હું વિચારું છું કે પાર્ટીમાં વાતચીત મારફતે વિવાદ ઉકેલાઇ શક્યો હોત
નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થવાને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે વિવાદોને ઉકેલી શકાયા હોત.
સચિન પાયલટે ટ્વિટ કરી કહ્યું કે. આ દેખવુ દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યોતિરાદિત્યે કોગ્રેસ પાર્ટી છોડી છે. હું વિચારું છું કે પાર્ટીમાં વાતચીત મારફતે વિવાદ ઉકેલાઇ શક્યો હોત. સચિન પાયલટે અગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ સિંધિયા પર ટિપ્પણી કરી હતી. અશોક ગેહલોતે જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ લીધા વિના કહ્યું કે, અવસરવાદી લોકો અગાઉથી જતા રહ્યા હોત તો સારુ રહ્યું હોત. 17-18 વર્ષમાં આ લોકોને કોગ્રેસે બહુ આપ્યું. અલગ અલગ પદો પર રાખ્યા. સાંસદ બનાવ્યા. કેન્દ્રિય મંત્રી બનાવ્યા અને તક મળતા જતા રહ્યા. તેઓને પ્રજા ક્યારેય માફ નહી કરે.Unfortunate to see @JM_Scindia parting ways with @INCIndia. I wish things could have been resolved collaboratively within the party.
— Sachin Pilot (@SachinPilot) March 11, 2020
કોગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી મલ્લિકાર્જૂન ખડગેએ સિંધિયા પર કહ્યુ હતુ કે, લાભ અને હાનિ તમામની લાઇફમાં ચાલતું રહે છે. તમે ચાર વખત સાંસદ રહી ચૂક્યા છો. પાર્ટી છોડવી ઠીક નથી. પરંતુ તેમણે સલાહ સાંભળી નહી અને પોતાના હિતો માટે પાર્ટી છોડી દીધી.The sooner opportunists leave, the better. Congress party gave so much, held various posts for 17-18 years, was made an MP, a Union Minister. Despite all this, what came out was just an opportunist, public would never forgive. 6/
— Ashok Gehlot (@ashokgehlot51) March 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion