શોધખોળ કરો

રાજસ્થાન: કોંગ્રેસ નેતા સચિન પાયલટ કોવિડ-19 પૉઝિટિવ

સચિન પાયલટે ટ્વિટ કરીને કહ્યું કે, મારો કોવિડ-19 ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. ડોક્ટરોની સલાહ લઈ રહ્યો છું. મને આશા છે કે હું જલ્દીજ સ્વસ્થ થઈ જઈશ

જયપુર: રાજસ્થાન કૉંગ્રેસના નેતા સચિન પાયલટ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. સચિન પાયલટનો કોરોના રિપોર્ટો પોઝિટિવ આવ્યો છે. પાયલટે ખુદ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. સચિન પાયલટે ટ્વિટ કરીને કહ્યું કે, મારો કોવિડ-19 ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તે મહેરબાની કરીને પોતાનો ટેસ્ટ કરાવે. હું ડોક્ટરોની સલાહ લઈ રહ્યો છું. મને આશા છે કે હું જલ્દીજ સ્વસ્થ થઈ જઈશ. રાજસ્થાનમાં ગુરુવારે કોરોના વાયરસથી વધુ 13 લોકોના મોત થયા હતા. તેની સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2032 પર પહોંચી ગયો છે. જ્યારે 2176 નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 2,19,327 થઈ ગઈ છે.

ટોપ સ્ટોરી

Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો

ગામડામાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરમાં આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!

ઓમાન નજીક ભારતીય જહાજ પર સમુદ્રમાં હુમલો,1 ગુજરાતી નાવિકનું મોત

વિડિઓઝ

Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી

Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ

પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન

Dhanteras Gold Coin: ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદતા પહેલા જાણો; 24 કે 22 કેરેટ, કયો સિક્કો શ્રેષ્ઠ?

Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે

શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ

Embed widget