શોધખોળ કરો

સમાજવાદી પાર્ટીની સિલ્વર જુબલી, સપા કરશે શક્તિ પ્રદર્શન

લખનઉઃ જનેશ્વર મિશ્રા પાર્કમાં 5 નવેંબર શનિવારે સમાજવાદી પાર્ટીના સિલ્વર જુબલી સમારોહમાં યોજવામાં આવશે. યાદવાસ્થળીના વિવાદ બાદ સમાજવાદી પાર્ટી આ કાર્યક્રમમાં પોતાનો તાકાત દેખાડવાનો પ્રયત્ન કરશે. આ સમારોહમાં સામેલ થવા માટે સમાજવાદ વિચાર ધારા સાથે જોડાયેલા બીજા પક્ષોના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે. સપા મુખ્ય મુલાયમસિંહ યાદવ આ બહાને રાજ્યમાં આગામી વિધાનસભા ચુંટણી માટે ગંઠબંધન કરવાની તૈયારી કરી રહ્યા છે. યૂપીમાં આવતા વર્ષે વિધાનસભાની ચુંટણી યોજવા જઇ રહી છે તે જોતા સમાજવાદી પાર્ટીનો આ સમારોહ તેના માટે પ્રચારનું માધ્યમ પણ બની રહેશે. સપામાં અખિલેશ અને શિવપાલ વચ્ચે થયેલા મન દુઃખને પગલે સપા પરથી લોકોનો ભરોષો ઓછો થયો હતો. ત્યાર બાદ અખિલેશ યાદવે કાઢેલી વિકાસ યાત્રમાં સપા પરિવાર એક મંચ પર દેખાયો હતો. જેના લીધે સબ સલામત હોવોનું સપા દ્વારા લોકોમાં દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ નેતાજી મુલાયમ આ સમારોહમાં બીજા પક્ષોને જોડીને મહાગઠ બંધન કરવાનો પ્રયાસ કરશે. સમાજવાદી પાર્ટીના આ કાર્યક્રમમાં લાલુપ્રસાદ યાદવ, શરદ યાદવ, પૂર્વપ્રધાનમંત્રી એચ.ડી દેવગૌડા પણ ઉસ્થિત રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી

બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ

Lucknow Fire: લખનૌના કોચિંગ સેન્ટરમાં ભયંકર આગ, અત્યાર સુધીમાં 15 વિદ્યાર્થીઓના મોત

IMD Alert: આગામી 48 કલાકમાં મુંબઈ સહિત આ વિસ્તારો આભ ફાટશે? આગામી 2 દિવસ આ 5 રાજ્યો માટે ભારે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણ પર કંટ્રોલ કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : હકાભાના હૈયે ખેડૂત
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rain Forecast : દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ahmedabad news : અમદાવાદના નાગરિકોને મોંઘવારીનો વધુ એક માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત
ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત
આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન

મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  

ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Embed widget